________________
બ્રહ્મચર્યાશ્રમ
મુરલીધર ગુપચુપ વાત કરે નેનનાં ઈશારા કરે--'
ભગવાનદાસ ગંગાદાસ ! આ તમારું બ્રહ્મચર્ય કે ?
ગંગાદાસ બ્રહ્મચર્યને અને ડાહ્યાભાઇના ગાયનને શો સંબંધ છે ?
મટાભાઈ (એકદમ ખુરશીના હાથા પર હાથ ઠેકી બારણું તરફ જાય છે. I say—(અરે કહું-)
(બધા બારણા તરફ જુએ છે. દાજી અને મિલી આવે છે. પેમલી જાડી ને કાળી સત્તર અરાઢ વર્ષની છોકરી છે. તેનું મોઢું જરાક આકર્ષક છે ને તેની આંખે ચંચલ છે. તે હસતી ને શરમાતી આવે છે.)
દાજી. પેમલી ! જે આ પેલી ઓયડી ચુલે છે ને કણે પાણીની ટચી છે. રાંધવાનો બધો મન ચુલા પાયે પડ્યો છે. જા દીકરા! ઝટ દઈને રોંધી નંખ્ય. આ શેઠશાબોને ભુખ લાગી છે. હોં કે ! ઝલદી કરેઝે.
પમલી મેમા ! ફકર ન કરશો. રાંધી ટ૫ નાહુ છે.
મેટાભાઈ દાજી પટેલ! કે ઉતાવળ નથી. (પેમલી સામું જોઈ નીચું નમી હસે છે. અને હસીને શરમાઈ ચાલી જાય છે.)
ગુલાબચંદ (રેડીઓ કાંતવાનું મુકીને) દાજી ! તું હવે જઈને સુઈ જા. હું આ કરીને બધું બતાવું છું.
દાજી હા, બાપજી ! જઈને હુઈ રહુ તે સારું. મારું તો દીલ ધીમે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com