________________
- અંક બીજે
મેટાભાઈ નરોતમ see? (યું ?) આપણે ભાગ્યશાળી છીએ. (એક આંખ મીંચે છે.)
નરોત્તમ કેમ ?
મોટાભાઈ (હસીને) કે નહીં, પણ અવારનવાર પતંગીઆં ઉડતાં દેખાય તે સારું.
નત્તમ Don't be a fool ! (મૂખ ન થાઓ) બ્રહ્મચર્યનું સેવન કરવાનાં આ લક્ષણ નથી.
મોટાભાઈ (ખુરશી પરથી ઉઠીને ફરવા માંડે છે.) Alright!(ઠીક!) તારી ટ્રોયની હેલનનું ભજન કર્યા કર. I say, પંડિત તમે શું કરે છે ?
' મુરલીધર હું “સ્ત્રીઓ; અમરતમાં અંતરાય” એ નામનું પુસ્તક લખવાને વિચાર કરું છું.
છોટુભાઈ પંડિતજી ! એ તો મને પણ સુઝયું હતું.
ગંગાદાસ (ઓટલા પર બેઠા બેઠામાં વગાડે છે. જે મોટાભાઈ ! પેલું ગાયન આવડે છે કે ?
મોટાભાઈ કયું ?
ગંગાદાસ રસલા રસીલી ચાંદનીના અને સમાધી તજી સઘળી ઉપાધિ ગયા ઉપવનમાં–'
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com