________________
(૭૩)
એમ જણાય છે, એટલે જેઓ નાતની બહાર ગયા તે બાયડ, નાતેના દેર જબરા, તથા નાતે ના ધર્મ સાથે સજ્જડ સંબધ છે એવી અનિવાર્ય સમજ, એટલે પરિણામ એ થયું કે જે જે નાતેમાંથી એવા નિકળ્યા તે તે નાતેના અંગે એક એક નવી નાત ઉભી થઇ.
આ ઉપાય સમજીને લેવામાં આવ્યે નહેાતે. ઉપર કહ્યું તે પ્રમાણે દુ:ખની અવધિએ સહસા લેવાયલેા, એટલે મારી નાત,' આ આથી બાયડની ઉત્પત્તિની એ કલ્પનાએ થઇ. એ એમાંથી કંઈ ખરી હાવાના વધારે સંભવ છે એ વિચારવાનું રહેછે. સદહં ચેાપાનિયામાં બાયડની ઉત્પત્તિનું કારણ આજ સુધી જે અપાતું આવ્યુ છે તેનું વિ વેચન કરેલું જણાતું નથી. અમને લાગેછે કે પ્રથમની કલ્પનાજ ખરી હેવાના વધારે સંભવ છે; તેનાં કારણેાઃ—૧ સામાન્ય વ્યવહારમાં લેાકેાની (નાગરા અને બાયડેની પણ) સમજ એવીજ છે, તે વ્યવહાર તે સમજને અનુસરતા છે. નાગરા બાયડની સાથે પંક્તિ વ્યવહાર પણ રાખતા નથી, ને તેમને દુર બેસાડી ખવરાવે છે, એટલું જ નહિ પણ તેમની ગેાળાનું પાણી સરખુંએ પીતા નથી. ૨ બાયડા ચહેરામાં ને દેખાવમાં મૂળ નાગરા સાથે મળતા નથી આવતા. ૩ કઈજ કારણ શિવાય આટલે બધા ભેદ પડે એ સંભવતું નથી. ૪ એમ કહેવામાં આવે કે બીજા ઘણા, જેવા કે ખેડાવાળમાં પણ બાજ (બાહ્ય) ને ભીતરા (આભ્યાંતર) એવા ભેદ છે તે પ્રમાણે નાગરોમાં પણ છે, પરંતુ એજ વ્યવસ્થા જોતાં આ નવી કલ્પનાની વિરૂદ્ધ અનુમાન થાયછે. ખેડાવાળમાં એ ભેદ દક્ષિણાની તકરારથી એટલે કઇ મજબુત કારણસર પડેલા જણાય છે, તે એ બન્નેની વચ્ચે ભાણા વ્યવહાર છે. નાગરાના બાયડે સબંધીની નવી કલ્પનાથી એ ભેદ અકારણ ઠરેÛ, તે એવા અકારણુ ભેદ છતાં પંક્તિ વ્યવહાર નથી તેથી એ કલ્પના સભવતી નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com