________________
( ૭૨ ) કરતાં એક એક નાતની અનેક અનેક નાતો થઈ, ને હાલ કન્યા વ્ય વહારને માટે સે સે ઘરના જથા, એવી ઘણી એ નાતો થઈ છે. આ સ્વઘાતક નીતિનું પરિણામ એ આવ્યું કે જે હેતુથી એવા જથા ક. રવામાં આવ્યા તે હેતુ પાર ન પડ્યા એટલું જ નહિ, પરંતુ બીજા અનેક હાનિકારક રિવાજો દાખલ થયા, ને જે ખરાબી અટકાવવી હતી તે ખરાબી વધી.
બીજે ઉપાય એ લેવા કે કેટલીક વાતોના હિમ્મતવાન લે કોએ પિતાની નાતની કન્યા ન મળી ત્યારે ભાણે ખપતી પર નાતની કન્યા આણું ને નાતથી જુદા પડ્યા. વર્ષો જતા એવા લે કોને એક જ બંધાય. કોઈપણ દિવસે અસલ નાતમાં જવાશે એવા લોભથી આવા લેક પિતાના જેવા બીજી નાતે વાળા લોકો સાથે ભાણું વ્યવહાર છતાં મળ્યા નહિ, પણ તેઓએ પિતાને જુદો જ જો રાખે. વિલન ગરો બીજા બ્રાહ્મણની કન્યા પરણું લાવ્યું તે જુદે રહ્યો ને સાઠેકો લાવ્યું તે પણ જુદે રહ્યા. આવી નાતે બ્રાહ્મણમાં થઈ તે બાયડ નામથી ઓળખાઈ. “બાયડ, બાહ્ય,” શબ્દ ઉપરથી થયે હશે
૧ રાસમાળા, પૃષ્ટ ૫૩૫. “એ છએ જ્ઞાતિમાંથી (નાગરમાંથી) જેઓએ અનાગર બ્રાહ્મણની કન્યા પરણી નવાં ઘર કીધાં તેઓ બાયડ બહિષ્કૃત–થયા.”ગુજરાત સર્વ સંગ્રહ પૃષ્ટ ૫૩. પરંતુ આ પ્રકરણ લખાયા પછી “ગુજરાતના બ્રાહ્મણેએ નામનું એક ચોપાનિયું “સુદર્શન’ના વધારા તરીકે છપાએલું જોવામાં આવ્યું, તેમાં બાયડની ઉત્પત્તિનું આ કારણ સ્વીકાર્યું નથી, પણ એવું લખ્યું છે કે “જે છે નાગરોને છ સ્થાન અપાયાં તેમાં તે તે સ્થાને જે બ્રાહ્ય નાગર વસવા ગયા હશે તે, તે તે નાગરના બ્રાહ્ય (બાયડ) કહેવાયા છે. છએ નાગરમાં બ્રાહ્ય ને આત્યંતર ભેદ છે તેનું કશું વાસ્તવિક કારણ નથી.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com