________________
( ૧૭ )
છે એમ મનાયુ. એથી નાતાના ભેદ અવિકારી થયા. શંકરાચાર્યે બ્રાહ્માના પ્રથમ એ મેટા વિભાગ, ને તે દરેકના પાંચ પાંચ મળી દશ વિભાગ કર્યા, તે પછી તે દેશના રાજનીતિનાં તથા ખીજા કારણેાથી અનેક પેટાભાગ થયા જૈન મતથી થોડાજ બ્રાહ્મણેા વટલ્યા, તે દૂર ' થયા, ને બેજક કહેવાયા. પરંતુ વાણિયામાં એમ ન બન્યુ. એ મતને ફેલાવેા કેટલીક જાતના વાણિયામાં થયેા, ને તેમાં મેશ્રી અને શ્રાવક કે જૈન એ એ ભેદ ધર્મના કારણથી પડી ગયા. પાછળથી શકરાચાર્યના નાતે!ના સ ંરક્ષણના પ્રયત્નની અસર વાણિયાઓ ઉપર પણ થઈ, ને જૈન થએલા વાણિયાઓમાં પણ જીના દશા વિશાના ભેદ તથા જુદી જુદી નાતેા પ્રથમથી ગામ કે દેશ પરત્વે થએલી તે કાયમ રહી, તે આજે જૈન મતના અનુયાયીઓમાં નાતેાના ભેદ મેશ્રી વાણિયા જેવા છે. ક્રૂર એટલા કે જૈનની નાતેાથેડી છે, ને મેશ્રીની ખદૂ છે. જૈનમાં ઓશવાળ, શ્રીમાલી, પારવાડ અને નીમા એ મુખ્ય છે.
આવાં આવાં કારણેાની અસર મુસલમાન રાજકર્તાઓની જીલમી રાજનીતિને લીધે તથા અવિધાને લીધે ઘણી થઇ, તે દહાડે દહાડે નાતેાના ભેદ વધતાજ ગયા તથા તે ભેદો સજડ થતા ગયા. એ પ્રમાણે સ્થળભેદ, આચાર વિચારના ભેદ, ધંધાના ભેદ, તથા ધર્મના ભેદથી હાલ વર્ણવ્યવસ્થાની જે સ્થિતિ આપણે જોઇએ છીએ તે થઇ છે.
જે જે કારણેાથી બ્રાહ્મણ વાણિયાની મુખ્ય નાતેાના ભેદો પડ્યા અને અનેક નાતા બધાઈ તેનાં તેજ કારણાથી ધનાદારીની અને બીજી નાતેાના પણ ભેદા પડ્યા છે ને તેનાતેાની સખ્યા પણ વધી છે. જે જે સ્થળેાના નામ ઉપરથી હાલની નાતેનાં નામ પડયાં છે તે તે સ્થળાના ઇતિહાસ તપાસવાથી તથા બીજાં જે જે કારણેાથી ભિન્ન ભિન્ન નાતા બંધાઈ છે તે તે કારણેાનેા સંબંધ તથા ધૃતિહાસ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com