________________
હાર પણ ન રહ્યો. આ ભેદ વાણિયા કે કણબીની કોઈપણ પિટા નાત થતા પહેલાં પડયા હશે એમ અનુમાન થાય છે.
વળી વાણિયાને વર્ગ જુદે પડ્યા પછી ને તેમના કેટલાક વિભાગ થયા પછી પણ ધંધાને લીધે વાણિયામાંના કેટલાક જુદા પડ્યા ને તેમની જુદી જુદી નાતો થઈ છે. શ્રીમાલીમાંથી જેઓ સોનું રૂપુ ઘડવાને ધ ધ કરવા લાગ્યા તે જુદા પડ્યા તે શ્રીમાળી સોની ઠર્યા. એ ધંધો જે બ્રાહ્મણે કરવા લાગ્યા ને જોઈ રાખવા લાગ્યા તેઓ બ્રાહ્મણોથી જુદા પડ્યા ને ત્રાગડ સોની ઠર્યા. મોઢામાંથી જેઓ ઘાંચીને ધ ધે કરવા લાગ્યા તે મોઢ ધાંચી થયા ને મૂળ નાતથી જુદા પડ્યા.
હાલની નાતની ઉત્પત્તિનું ચોથું કારણ ધર્મભેદ છે. આમ બધી પાસથી અવદશા બેઠી હતી ને નાતો ઘડાવાને દેશી સ ચ ચાલતે હતું, તેવામાં મહા મુની બુદ્ધિનો અવતાર . એ મહાત્માએ બ્રાહ્મણના ધર્મની સામે જબરી બકરી બાંધી, ને નાતેની સામે પો. તાને મત પ્રદર્શિત કર્યો. એ બુદ્ધના મતને મળતો જૈન મત થયે, તે પણ બ્રાહ્મણ ધર્મને વિરોધી; એટલે બ્રાહ્મણોએ પાયો નાંખી ના. તોની જે ઇમારત બાંધેલી ને પાછળથી અનેક કારણથી જેણે ભવ્ય રૂપ પકડેલું તે ઈમારત ડોલવા લાગી. એવે સમયે બ્રાહ્મણ ધર્મના રક્ષક શંકરાચાર્ય થયા, તેમણે આ ગોટાળે છે. તેઓ આ ગર બડાટ જોઈ બિન્યા ને બ્રાહ્મણની સ્થિતિ જોઈ ગભરાયા. તેમણે નાતાને ઠેકાણે પાડવાને પ્રયન કર્યો, ને પડી ભાગતી ઈમારતને જબરા ટેકા લગાવ્યા. વળી પાછી ના ઠેકાણે આવી; ને સ્વભાવિક રીતે તે સ્થાપિત કરવા વધારે સખ્તાઈથી પળાવા લાગી. નાતોની ધર્મ સાથેની સગાઈ વધી. ખાવા પીવામાં અને નાત ભેદ ઉપર ધર્મને આધાર ૧ મી દત્ત કૃત પુસ્તક ૨જું, પૂષ્ટ ૭૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com