________________
(૩૨) એ પછી કણબીને મેટ જ છે. કણબી મૂળ છ જાતના હતા, પરંતુ એ છએ જાતના કણબીમાં લેવા અને કઈડવાને જો મોટે ને અગત્યનું છે જેમાં બ્રાહ્મણ વાણિયામાં કન્યા આપવા લેવાના કારણસર એક નાતમાંથી અનેક નાતે ઉત્પન્ન થઈ છે તેમ કણબીમાં પણ બન્યું છે, ને તેમની પણ ઘણી પેટા નાતે બંધાઈ છે, તથા દહાડે દહાડે બંધાતી જાય છે. કણબીઓ પ્રાચીન ચાર વર્ણ પૈકીની કઈ વર્ણના વંશજો હશે તે નક્કી કરવાનું કામ કંઈ સહેલું નથી. તેમને ઉંચે અને શાસ્ત્રોત ખેતીને તથા ઢેર પાળવાને ધંધે તથા તેમની ઊજળામણ ઉપર વિચાર કરતાં અનુમાન એવું થાય છે કે તેઓ વૈશ્ય વર્ગના વંશજો હોવા જોઈએ. વૈશ્યને માટે શાસ્ત્રમાં જે કમ મુકરર કર્યો છે તેના કાળે કરીને બે વર્ગ પડી ગયા હોય એમ
પેઢીનામું ૨ જુ.
શ્ય.
વાણિયા.
કણબી.
વિશા.
દશા.
છ નાતે. પાંચા. .
એકડા,ઘોળ કે તડ.
નાતે.
નાતો.
મેશ્રી. શ્રાવક.
મેશ્રી.
શ્રાવક.
તડકે એકડા. તડ કે એકડા, તડ કે એકડા, તડકે એકડા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com