________________
વિભાગ ૧ લો.
પ્રાચીન કાળ.
પ્રકરણ ૧ લું. અસલ આમાં વર્ણભેદ અને તેની ઉત્પત્તિ,
અસલ આમાં કોઈપણ પ્રકારનું વર્ણભેદ કે જાતિભેદ નહોતો એમ સ્પષ્ટ જણાય છે. પ્રાચીન શાસ્ત્રોથી નિર્વિવાદપણે એમ શાબિત થાય છે કે પ્રથમ સર્વ મનુષ્યની એક જાતિ હતી, અને ભિન્ન ભિન્ન જાતિના લોકોમાં કંઇ પણ સ્વભાવિક ભેદ છે, એમ સ્વિકારવામાં આવતું નહોતું. હાલની ગુંચવણ ભરેલી વર્ણવ્યવસ્થા અને તેવાજ જૂદી જૂદી જાતિના લોકોના અરસ્પરસના વ્યવહાર જોતાં એ સિદ્ધાંત કેટલાકને બહુ આશ્ચર્યકારક લાગશે, પરંતુ એકવાર પુનરૂક્તિ કરવાની રજા લઈએ છીએ કે આર્યપ્રજાના સુધારાના ઈતિહાસના કોઈપણ સમયનાં શાસ્ત્રો તપાસીએ અથવા સૌથી શ્રેષ્ઠ આધારવાળા વેદથી માંડીને કોઈપણ ગ્રંથ તપાસીએ તો એ સિદ્ધાંતની સત્યતા વિષે બિલકુલ શક રહેતું નથી.
नविशेषोऽस्ति वर्णानाम् सर्व ब्राह्ममिदं जगत् । ब्रह्मणा पूर्व सृष्टं हि कर्मभिवर्णतांगतम् ॥
! મહામારત ના ર૦ ૨૮૮ના અર્થ-જાતિને વસ્તુતઃ ભેદ નથી. બ્રહ્માની ઉત્પન્ન કરેલી આ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com