________________
*
*
*
-
**** * -
- -
-
- -
- -
[૧૦]
નારકી ગતિ અને ગયેલા સડી ગયેલા કલેવરની ગંધથી કઈ ગુણે અશુભ ગંધ હેય. વર્ણ ત્રાસકારી રૂવાટા વગરના અને પાંખ તુટી ગઈ હોય, તેવા પક્ષીના આકારવાળા અતિકાળ હોય. આકાર દેખીને આપણને ઉગ થાય. પિશાચ જેવો દેખાવા લાગે. ગતિ એટલે ચાલ ઉંટ અને ગધેડાથી પણ ખરાબ દેખાય તેવી હોય.
વેદના –પહેલી નરકમાં ઉષ્ણ વેદના. બીજમાં તેથી વધારે ઉષ્ણ વેદના. ત્રીજમાં અતિશય ઉત્કૃષ્ટ ઉષ્ણ ગરમીની વેદના ચેથીમાં ઉષ્ણ શીત. પાંચમીમાં શીતોષ્ણ છટ્રીમાં શીતતા. સાતમીમાં ઉકૃષ્ટ શીત વેદના હોય તે આ પ્રમાણે –
અને મહીને જ્યારે ૧૬૦૦ સૂર્યના કિરણો તપે અગર ખરા ઉનાળામાં બપોરે બાર વાગે પીત પ્રકૃતિવાળ હોય, અને ચારે બાજુ અગ્નિ સળગાવી સુવાડે, તેને જે સૂર્ય તથા ચારે દીશાની ગરમી લાગે, તેના કરતાં અનંતગુણ ગરમી નારકીમાં હોય. તે ગરમીની વેદના ત્યાં અનુભવવી પડે. પિષ મહા મહિનામાં ઠંડો પવન વાતે હેય. શરીરે બરફ ફેરવવામાં આવે, શરીર ઉઘાડું હોય, બહાર ખુલ્લા મેદાનમાં નદી કીનારે ઉભા હોઈએ, અને કોઈપણ કપડા પહેર્યા ન હોય, તેવે વખતે જેવી ઠંડી વાય તેના કરતાં નારકીની અંદર અનંતગુણ ઠંડીની વેદના હેય.
જે કઈ ઉષ્ણ વેદનાવાળા નારકીના જીવને અહીં લાવી સળગતાં ખેરના અંગારામાં સુવડાવી દે તે, ઉનાળામાં ઝાડની છાયા તળે ઠંડો પવન ઓવત હોય, અને ઉંઘ આવી જાય, તેમ નારકીને જીવ પણ એ અંગારામાં શાંતિથી સુઈ જાય, એવું સુખ અનુભવે. એટલી ગરમી નારકીમાં હોય. એવી જ રીતે ઠડીની વેદના નારકીમાં એટલી જબ્બર હેય કે, ઠંડીની વેદના વાળી નારકીમાંથી ઉચકીને અડીં મહામહીનાની રાત્રે, ઠંડો પવન ફુકાતે હાય દાંત કડકડ અવાજ કરતાં હોય શરીર ધ્રુજતું હોય અને બરફમાં લાવીને સુવડાવી દે, તે નીરાંતે જાણે તાપણી કરી શરીર શેક કરતો હોય, તેવું નિદ્રા સુખ અનુભવે, અર્થાત્ અનંતગુણી શીત વેદના નારકીમાં હાય.
સુખની ઇચ્છાથી કીયા કરે પણ અશુભમાં જ પરિણમે અર્થત છાયાની ઈચ્છાથી ઝાડ તળે જાય, પરંતુ ઉપરથી તલવારની ધાર જેવા તીક્ષણ ધારવાળાં પાંદડાં પડે એટલે અગે કપાઈ જાય. ટુંકમાં ઉકળતા લેહ-તાંબુ-પીસાને રસ મોંમા રેડે છે. લોઢાના તપેલા થાંભલા સાથે બાથ ભીડાવે છે. કાંટાળી ડાળીવાળા વૃક્ષ પર ચડાવીને એવી રીતે પાછા ખેંચે કે આખા શરીરમાં કાંટાઓ પેસી જાય, અને લેહી નીકળે, ઉજરડા પડે. માંહમાંહે ઉંદર, બીલાડા, સાપ, ઘે, હાથી, સહ, પાડો અને આંખલે, વાંદરા અને વાઘના રૂપ કરીને લડાવે. અંકુશ ભાલા, તલવાર, વજ, છરી, મોગર–પાણી હથેડા, કુહાડી વગેરે હથીયારથી હશે. મારે, ટીપે, જોકે, ભાલામાં પરેવી ઉપર રાખે, નીચે પાડી પેટમાં ભાલા ભેંકી છાતી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com