________________
ભગવાન મહાવીરસ્વામીનું ,
દીવ્ય-જીવન
@ ૭૩
નહિ. માટે જીવાત્મામાં જે દ્રવ્ય-તત્વ છે, તેની અપેક્ષાએ જીવ નિત્ય છે અને પ્રતિ સમય બદલાતા પર્યાની અપેક્ષાએ જીવ અનિત્ય પણ છે. એવી જ રીતે પ્રત્યેક પદાર્થ દ્રવ્યની અપેક્ષાએ નિત્ય છે અને પર્યાયની અપેક્ષાએ અનિત્ય છે. તેથી જ –
નો રસ રહી તા ૪ વાલા !” “તમે નમ: શિર્મા ”
“ો ઠ્ઠિ પ્રઘાનવ, પિં સુવંનિત જુમા જા ” ઈત્યાદિ ત્રાષિઓનાં અનુભવપૂર્ણ વચને આત્માના અનિત્યવાદને પણ સાચે સિદ્ધ કરે છે.
ક્ષણિકવાદથી તે સંસારની એક પણ સમસ્યા હલ થઈ શકશે નહિ. માટે જીવ અને પુગલને જ ક્ષણિક ન માનતાં, જે તેના પર્યાને ક્ષણિક માનવામાં આવે, તે સંસારનું સ્વરુપ સારી રીતે સમજી શકાશે અને કયાંય પણ, કોઈને પણ ભ્રાંતિ રહેશે નહિ.
કરેલાં કર્મો ભેગવવાં પડે છે, તે આબાલવૃદ્ધ જાણે છે. માટે અકિયાવાદની કલ્પના તે કેવળ સંસારના જીવમાત્રને હિંસા, જૂઠ, વૈર્ય, મિથુન તથા પરિગ્રહનાં પાપામાં મસ્ત બનાવીને પ્રત્યેકને નાસ્તિક તથા ગુપ્ત–નાસ્તિક બનાવવાની યોજના છે. તેથી તે –
અત્તઃ શાવતા વિદિ: શૉવા, મામળે જ વૈsળતા:
नाना रुपधराः कौला विचरन्ति महीतले ॥" Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com