________________
છે ભગવાન મહાવીરસ્વામીનું * © દીવ્ય-જીવન વાતે નિત્યવાદ તથા ક્ષણિકવાદમાં ઘટી શકતી નથી, કારણ કે નિત્યવાદમાં વસ્તુ–તત્વનું પરિવર્તન અશક્ય હેવાથી પુણ્ય તથા પાપને ભેગવટો થઈ શકતું નથી.
હિરણ્યકશ્યપુ, રાવણ તથા શિશુપાલમાં આપણુ મત પ્રમાણે આત્મા એક જ છે, પરંતુ ત્રણેય ભામાં શરીર, વર્ણ, રૂપ, સ્વભાવ અને શક્તિ ભિન્ન-ભિન્ન છે તથા નામ પણ જુદાં
જુદાં છે.
જે આત્માનું નિત્યત્વ સત્યસ્વરૂપી હેત, તે એક જ આત્માના ત્રણેય ભેમાં શરીર વગેરે જુદાં જુદાં કેમ થાત? એવી જ રીતે ક્ષણિકવાદમાં પણ પાન્તર કેવી રીતે ઘટે? કારણ કે જ્યાં જીવન જ ક્ષણિક છે, ત્યાં ભવાન્તર કેવી રીતે?
ત્રણેય ભવમાં જે જીવ છે તે એક જ છે અને સર્વથા નિત્ય છે, એવું જે આપ કહેતાં હે તે હું આપને એ કહીશ કે એશ્લે જીવ અર્થાત્ શરીર વિનાને આત્મા કેઈ કાળમાં પણ રહી શકતું નથી, કારણ કે “મોજાયતનું શરીર ...” કર્મોના ફ્લેશથી ભારે બનેલે આત્મા પિતાનાં કર્મો ભેગવવા માટે શરીર ધારણ કરે છે.
માટે જ્યાં સુધી આત્મા અને શરીરને ઘનિષ્ઠ સંબંધ કાયમ રહે છે અને કરેલાં કર્મો પ્રમાણે આત્મામાં પણ પ્રતિક્ષણ જુદાં જુદાં પરિણામે થતાં રહે છે, ત્યાં સુધી આવી અવસ્થામાં આત્માને એકાંત નિત્ય માનવાથી સંસારની સમસ્યાને ઉકેલ આવી શકશે નહિ અને સત્ય સ્વરુપ જ્ઞાન પ્રાપ્ત થઈ શકશે
કાય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com