________________
૭૪ ૭ દીવ્ય-જીવન
ભગવાન મહાવીરસ્વામીનું
આ ઉક્તિને પણ જોરદાર પ્રચાર થયું છે.
માટે કઈ પણ સહદય મનુષ્ય આવા અકિયાવાદને માન્ય કરી શકો નથી.
મિથ્યાજ્ઞાન અથવા અજ્ઞાનને કારણે સંસારમાં જાતિવાદ, ધર્મવાદ તથા સંપ્રદાયવાદ ઉત્પન્ન થાય છે, તેને જ કારણે દંડાદંડી યુદ્ધ, વાયુદ્ધ અવયંભાવી છે. પછી તે માનવ માનવને શત્રુ બનીને આખા સંસારને વેર-ઝેરની આગમાં ધકેલી દે છે. આ બધું મિથ્યાજ્ઞાન, સંશયજ્ઞાન તથા વિપરીતજ્ઞાનને પ્રભાવ છે.
જ્યારે સમગજ્ઞાનનું ફળ વિરતિ છે અર્થાત્ પાપથી નિવૃત્તિ છે. સમજણપૂર્વક પાપોથી વિરતિ કરનાર મનુષ્ય હિંસા, જૂઠ, ચેરી, મિથુન, પરિગ્રહ, કોધ, માન, માયા, લેભ, રાગ, દ્વેષ, અભ્યાખ્યાન, કલહ, પશૂન્ય, પરંપરિવાર, રતિઅરતિ, માયામૃષાવાદ તથા મિથ્યાત્વ–આ પ્રકારના ૧૮ પાપોથી સર્વથા દૂર રહે છે, કારણ કે સમ્યગજ્ઞાનના માલિકને સર્વત્ર મૈત્રીભાવ હોય છે, પ્રેમભાવ હોય છે; એથી સમ્યગજ્ઞાન જ સર્વથા શ્રેષ્ઠ છે અને અજ્ઞાન સ્વયં મહાપાપ છે, એટલા માટે તે –
“અજ્ઞાનેનાSતં જ્ઞાનં, તેન મુર્ધારિત ગત્તવ:”
ભાગ્યવાદને પ્રવર્તક સ્વયં પિતાની જીવિકા માટે પુરુષાર્થ છે. સંસારની એક પણ ક્રિયા પિતાની જાતે જ થતી નથી; પરન્તુ પુરુષાર્થ જ બધાને સાધક છે, માટે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com