________________
ભગવાન મહાવીર સ્વામીનું 0
દીવ્ય-જીવન
© ૯૧
જટિલ, વિચિત્ર તથા દુર્ભેદ્ય બની જાય છે કે જેનું સમાધાન કરવામાં રાજસત્તા, સૈનિકસત્તા, પંડિતસત્તા તથા સાધુસત્તા પણ સફળ થઈ શકતી નથી.
તથાપિ ભગવાન મહાવીર સ્વામીને આપણે સમજી લઈએ તથા એમણે આપેલાં વ્રતનું પાલન કરીએ તે જ વિષમતાવાદ દૂર થઈને દેશમાં સમતાવાદ, સમાજવાદ, શાતિ તથા સમાધિ પ્રાપ્ત થશે.
ઘમરસ ગાળી યા” અર્થાત્ ધર્મની માતા દયા છે, તે વિવેક બાપ (પિતા) છે. માતા-પિતાના સંગ વિના પુત્રની પ્રાપ્તિ સર્વથા અસંભવ છે, તેવી જ રીતે આન્તરજીવનમાં દયા અને વિવેકની પ્રાપ્તિ વિના ધર્મની ઉત્પત્તિ સર્વથા અશક્ય છે.
- આનો સીધે સાદો અર્થ એ છે કે ધાર્મિક બનવા માટે પિતાના જીવનના પ્રત્યેક રેમમાં દયા તથા વિવેક લાવવાં જ પડશે.
ભાવદયા તથા દ્રવ્યદયામાં સર્વશ્રેષ્ઠ ભાવદયા છે, કારણ કે આ દયાના પ્રભાવથી જ જીવમાત્રનાં જીવન સુન્દરતમ બને છે.
આ પ્રમાણે સામાજિક જીવનની સુંદરતા જ સમાજ
વાદ છે.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com