SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ છે ભગવાન મહાવીર સ્વામીનું ° ૭ દીવ્ય-જીવન તદુપરાન્ત, વિષમતાને એ અભિશાપ છે કે આખી દુનિયાને ભૂખી મારવાની બદદાનત રાખનારા એક શ્રીમંતને બીજા શ્રીમંતથી તથા એક સત્તાધારીને બીજા સત્તાધારીથી પણ પરસ્પર મેળ નથી, આજને સંસાર જ આપણી સામે પ્રત્યક્ષ છે. થોડા વધુ આગળ વધીએ તે માનવું જ પડશે કે આ શ્રીમંત તથા સત્તાધારીઓના હાથમાં જીવન યાપન કરનારા એક આચાર્યનું બીજા આચાર્યથી, એક પંડિતનું બીજા પંડિતથી, એક શિક્ષકનું બીજા શિક્ષકથી, એક સંન્યાસીનું બીજ સંન્યાસીથી અને એક નેતાનું બીજા નેતાથી-રામ તથા રાવણનું માનસિક યુદ્ધ અત્યંત વેગથી પિતાને પ્રભાવ દર્શાવી રહ્યું છે. ભલે સત્યયુગ હેય કે કલિયુગ, આ સંસારમાં પાપપુણ્ય, હિંસા-અહિંસા, અસત્ય-સત્ય, મૈથુન-બ્રહ્મ, પરિગ્રહસંતોષ આદિ દ્વન્દ્રોની બહુલતા કયારેય પણ મટવાની નથી; એ જ કારણ છે કે અનાદિકાલીન મેહકર્મની ચેષ્ટાઓમાંથી જ્યારે મનુષ્યના દિમાગમાં હિંસા–જૂઠ-ચેરી–મૈથુન તથા પરિગ્રહના પાપની ભાવના વધી જાય છે, ત્યારે વિષમતાવાદ, માર–પીટ, વેર-વિરોધ, નિર્દયતા, કૃપણુતા આદિ પણ પિતાની મર્યાદા છેડીને સમસ્ત સંસારમાં વિષમતાનું વાતાવરણ ઉપસ્થિત કરી દે છે, ત્યારે સંસારની સમસ્યાઓ પણ એવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034766
Book TitleBhagwan Mahavirswaminu Divya Jivan
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year1978
Total Pages110
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy