________________
_વ ભગવાન મહાવીર સ્વામીનું
દીવ્ય-જીવન
ભગવાન મહાવીરસ્વામીએ પિતાના અદ્વિતીય પુરુષાર્થ દ્વારા ચતુર્વિધ સંઘની સ્થાપના કરી, જેનાથી સાધુ-સાધ્વીએના ધર્મની મર્યાદા સંપૂર્ણ પાપોથી મુક્ત થઈ અને
જગત્ જી પ્રત્યે મૈત્રીભાવ, ગુણવંત જીવો પ્રત્યે પ્રભેદભાવ, દીન-દુઃખી છ ઉપર કારુણ્યભાવ, તથા પાપી–અત્યાચારી પ્રત્યે ઉપેક્ષાભાવ.
ઈત્યાદિ સંભાવનાઓથી સાધુ-સાધ્વીના આત્માઓ જગભરના પ્રાણીઓને સંયમધર્મ, ધર્મ તથા અહિંસક માર્ગનું અનુદાન કરનારા થયા.
તીર્થંકર પરમાત્મા શ્રી મહાવીર સ્વામીનું પુણ્ય-કર્મ અતિ ઉત્કૃષ્ટતમ હોવાથી તેઓનાં ચરણોમાં સંસારની વિષમતાએને વધારનારા મુખ્ય ઠેકેદાર, હિંસક, દુરાચારી, પરિગ્રહના પરમ પૂજારી શ્રીમંતે, ભેગવિલાસમાં મસ્ત બનેલા ધનવાને તથા રાજાઓનાં પુત્ર-પુત્રીઓ, અર્જુનમાળી જેવા પ્રતિદિન સાત-સાત મનુષ્યને ઘાત કરનાર, દઢપ્રહારી જેવા મહાહિંસક, ચિલાતીપુત્ર જેવા પ્રત્યક્ષ હિંસક, મેતારજ જેવા હરિજન, હરિકેશી જેવા ચંડાલ, આનંદ, કામદેવ જેવા કેટ્યાધિપતિ, શ્રેણિક, ચંડપ્રદ્યોત જેવા કામદેવના અતિશય ભક્ત, મહારાજા ચેટક (વૈશાલી ગણતંત્રના અધિનાયક) જેવા રાજર્ષિ, અભયShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com