________________
ભગવાન મહાવીર : : ૩
શત્રુના રક્તમાં સ્નાન કરવામાં શૂરાતનની પરાકાષ્ઠા લેખાતી. માણસ અંધારામાં બાચકા ભરતે. તે પ્રકૃતિને પોકાર ગજબને હતે. આત્માઓની આહ અજબ હતી. એ આહ અને પકારને પ્રતિધ્વનિ હોય તેમ આજથી ૨૫૦૦ વર્ષ પહેલાં ભગવાન મહાવીરને જન્મ થયે. પૃથ્વીના નરકવાસમાં આપમેળે અજવાળાં થયાં.
ત્રિશલાદેવીને ચૌદ સ્વપ્ન આ સમયે ભારતવર્ષમાં અનેક રાજ્ય હતાં. કેટલાંક રાજ્યમાં રાજા રાજ્ય કરતે, જ્યારે કેટલાંક રાજ્યમાં જનસંઘ અને મહાજન રાજ ચલાવતાં હતાં. વિદેહ રાજ્યની પાટનગરી વૈશાલી ગંડકી નદીને તીરે આવી હતી. આ નગરીનાં અનેક પરાં હતાં. એમાંનું એક પરું હતું કુંડગ્રામ. આ કુગ્રામમાં રાજા સિદ્ધાર્થ રહેતા હતા. તેઓ હતા તે ક્ષત્રિય, પરંતુ અહિંસા અને સત્યમાં માનનારા હતા. તેઓ ૨૦૦ વર્ષ પહેલાં થઈ ગયેલા શ્રી પાર્શ્વનાથને અહિંસાધર્મ પાળતા હતા. આવા રાય સિદ્ધાર્થની રાણી ત્રિશલાદેવીને ચૌદ સ્વપ્નાં આવે . આ સ્વપ્ન નીરખી રાણ જાગી ગયાં અને એણે સબ સિદ્ધાર્થને ચૌદ સ્વપ્નની વાત કરી. રાજાએ સ્વપ્ન-પાઠકેને રાજસભામાં બેલાવીને આ સ્વપ્નનું રહસ્ય પૂછ્યું. તે એમણે આ ચૌદ મહાસ્વ અર્થ તારવી આપે.
સ્વપ્ન પાઠકે કહ્યું કે પહેલું સરપ્રાંતવાળા હાથીનું એ એ સાચવે છે કે તે ચાર પ્રકારના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com