________________
( ૧૫ ) એ ઉન્માદિની (ગડા જેવી થઈ ગએલ) સ્ત્રીની ભયાનક રાડે જાણે પથ્થર પણ ફાટી જાય?
ফকিরকে সম্মুখে দেখিয়া রমণী আছাড়িয়া পড়িল; বাবা, তাের মঙ্গেই’ত সে কাজে গিয়াছিল। এনে (আনিয়া) দে আমার আচলের সােনা আমার কাঙ্গালের ধন এনে দে, আমায় বাবা ? আমার যে আর কেউ সেই [নাই]। আমি যে বড় কাঙ্গাল রে বড় কাঙ্গাল ?
ફકિરને સામે જોઈ રમણ પછાડ ખાઈ પડી,-બાવા, હારી સાથે તો તે (મહારો પુત્ર) કામે ગયો હતો. લાવી દે મહારા આંચળનું (ગાઠનું) સેનું (અતિ પ્રિય પુત્ર), મહારૂં કંગાલનું ધન (સર્વસ્વ) લાવી દે, મહને બાવ; મહારૂં (૨) જે બીજું કોઈ નથી, હું જે ઘણી ગરીબ છુિં] રે ઘણી ગરીબ?
কি ভীষণ দৃশ্য ফকিরের চোখের সামনে পুনরায় জাগিয়া উঠিল। হায় এই বিধবার নিধি যে তাহারই চোখের সামনে বিষের জ্বালায় ছটপট করিতে প্রাণ হারাইয়াছে। আর সে অতি তৎপরতায় আপনাকে রক্ষা করিয়া পর মুহূর্তেই সেই অনুশােচনায় অনুতপ্ত হইয়াও অসহায় বাপের জন্য যে সে কথা ভাবিবারই অবসর পায় নাই। কিন্তু তাহরি বাঁচা অনাবশ্যক, প্রাণের বিনিময়ে যদি এই অসহায় নারীর সর্বস্ব ধন রক্ষা পাইত!
કેવું ભયંકર દશ્ય ફકિર (અંધ પુત્ર)ની આંખને સહામે ફરીથી પ્રકટ થઈ આવ્યું. હાય એ વિધવાના ખજાનાએ જે તેના ફિકીરના જ આંખની હામે વિષની જવાળાએ છટફટ કરતાં [ તરફડીયા દઈ] પ્રાણ ગુમાવ્યા છે. અને તે તે પોતે ફકીર) અત્યંત ત્વરાએ પિતાને બચાવી બીજી ક્ષણમાંજ તે પસ્ચાત્તાપે (શકે) તપ્ત થઇને પણ અસહાય પિતાને માટે તે વાત યાદ કરવાને જ સમય પામે નહિ. પરંતુ તેનું (પિતાનું) બચવું (બાપ મરી જવાથી) નકામું થયું છે, તેના નકામા પ્રાણના બદલામાં જે નિરાધાર સ્ત્રીનું સર્વસ્વ ધન [પુત્ર] બચાવત?
দুঃখিনী বিধবা কাদিতে ছিল, বাবারে, তুই যে না খেয়ে (খাইয়া) কাজে গিয়াছিলি! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com