________________
( ૧૩૦ )
বার জন্য সে ক্ষুধার অনু লইয়া ব্যাকুল দ্রুত পদে নিত্য সন্ধ্যায় কুটরে પ્રતિ ?
અન્ય તેનું કેણુ છે પૃથિવી પર ? કોને માટે,કેનું હાસ્ય પૂર્ણ મુખ જેવા માટે તે ભુખને માટેનું અન્ન લઈ વ્યાકુળ (તે) જદી પગલે હમેશાં સારું કુટીર તરફ છુટશે (આવશે).
কেহ নাই তার, কোনাে কিছু নাই; কোনাে কিছুর প্রয়ােজনও নাই। নিজের প্রাণের কি এমন দরকার ? দশজন দর্শকের মমতা- আশা আশ্বাস আর সান্ত্বনার অনুরােধে তাহাকে আরাে (আরও) পাগল করিয়া তুলিল। কি চায় ইহারা ? ইহাদের মত তাহার কি অাছে যে তাহা দেখিয়া সে আপন চিত্তকে প্রবােধ দিবে?
કોઈ નથી તેનું, કોઈ પણ પ્રકારનું કાંઈ નથી. કોઈ પણ હેવાનું પ્રયજન પણ નથી. પિતાના પ્રાણની શું એવી દરકાર ? દશ જણ દેખવા વાળાઓની મમતા રહિત આશા, આશ્વાસન અને સાંત્વનાની સી પારસે તેને અધિક ગાંડો કરી નાખ્યા. શું ચાલે છે એઓ; એઓની જેમ તેને કોણ છે, જે તે દેખીને પિતાના ચિત્તને પ્રબોધ દે સિમજાવે. | অশ্রুতার বুকের আগুনে শুকাইয়া গিয়াছে, চোখে শুধু তার রক্তিম সেই শুষ্ক আরক্তিম চোখে সে পাগলের মত অনির্দষ্ট পাদ ক্ষেপে রাস্তায় ফিরিতে লাগিল।
આંસુ તેની છાતી (હૃદય) ની આગે સુકાઈ ગયાં છે. આંખમાજ કેવળ તેની લાલાશ; તે સુકી આછી લાલ આંખે તે પાગલ (ગાંડા)ની જેમ અવિચારિત પગલે રસ્તામાં ફરવા લાગ્યો. | একটা করুণ আর্তনাদে তাহার চিন্তা স্রোত বা চিনতা বিহীন চিত্তের বিপুল বিপ্লব এক নিমেষে খামিয়া গেল। ধুলি ধূসরিতা ঐ উনমাদিনী নারীর কাতর চীৎকারে বুঝি পাষাণও ফাটিয়া যায় ?
એક કરૂણ દીન શબ્દ (રૂદને) તેને ચિંતાત (પરંપરા) વા ચિંતા રહિત મનનું અત્યંત તફાન (ચંચળતા) એક ક્ષણમાત્રમાં રોકાઈ ગયું. ધૂળથી વ્યાપ્ત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com