________________
( ৫৬ ) વનમાલીનું ભાગવાનું મન જાણ વિધુ બેલ્યો-“મા રે ? અને હું જાણે અહીં એકલો બેસી રહીશ?
আবার কথাবার্তা বন্দ হইয়া গেল। পাঁচ মিনিটকে এক ঘণ্টা বলিয়া মনে হইতে লাগিল-তাহার যে দিব্য আরামে কোথাও বসিয়া গল্প করিতে করিতে তামাক খাইতেছে এসন্দেহ ক্রমশই তাহাদের মনে ঘনীভুত হইয়া উঠিতে লাগিল।
વળી વાર્તાલાપ બંધ થઈ ગયું. પાંચ મિનિટ એક કલાક જેવી જણાવા લાગી–તેઓ જે દિવ્ય સ્થાનમાં કયાં બેસી વાત કરતાં કરતાં તમાકુ ખાય છે તે સંદેહ ધીરે ધીરે તેઓના મનમાં વધારે જોરથી પેદા થવા લાગે. | কালবিলম্ব না করিয়া চারজনেই শ্মশানে সেই কুটীরে গিয়া উপস্থিত হইল। ঘরে ঢুকিয়া দেখিল মৃতদেহ নাই, শু খাট পড়িয়া আছে।
ઝાઝો વખત ન કરતાં ચારે જણ સ્મશાનમાં તે ઝુંપડામાં જઈ હાજર થયા. ઝુંપઢામાં પ્રવેશ કરી જોયું ]િ મડદું નથી, ખાટલે શુન્ય પડે છે.
রাণী হাটের জমিদার শারদাশঙ্কর বাবুদের বাড়ির বিধবা বধুটির পিতৃ কুলে কেহ ছিল না সকলেই একে একে মারা গিয়াছে। পতিকুলেও ঠিক আপনার বলিতে কেহ নাই, পতিও নাই পুত্রও নাই। একটি ভাসুর পাে শারদা শঙ্করের ছােট ছেলেটি সেই তাহার চক্ষের মণি ছিল।
રાણીહાટ [ગામ] ના જમીનદાર શારદાશંકર બાબુના ઘરની વિધવા વહુના પીયરમાં કઈ હતું નહિ, બધાંય એક એકે એક પછી એક] મરી ગયાં છે. સાસરામાં પણ ઠિક પિતાનું કહેવા કોઈ હતું નહિ. પતિએ નહિ, પુત્ર પણ નહિ. એક માત્ર જેઠને પુત્ર શારદા શંકરને હાને છોકરો, તેજ તેના - ખની મણિ કિનીનિકા] હતી.
কয়দিন কাটিয়া গিয়াছে তা বলিতে পারি না। আমার পূর্ব চেতনা ও সঙ্গে সঙ্গে স্মৃতি ফিরিয়া আসিয়াছে। আমি চই ফেলিয়া চাহিয়া দেখি লাম। যাহা দেখিলাম তাহাতে আমার বিস্ময় আরও বাড়িয়া উঠিল।
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com