________________
( ৫০০ ) হইয়া চারিজনের মধ্যেই নিতাই এবং গুরুচরণ কাঠ আনিতে এত বিল হইতেছে কেন দেখিতে গেল। বিধু এবং বনমালী মৃতদেহ রক্ষা করিয়া বসিয়া রহিল। - મડદું ઝુપડામાં રાખીને ચિતાના માટે] લાકડાં આવવાની રાહ જોતા ચારે જણ બેસી રહ્યા; વખત એટલે લાંબો જણાવા લાગે છે અધીર થઈને ચાર જણમાંથી નિતાઈ તેમજ ગુરૂચરણ લાકડાં લાવતાં આટલે વિલંબ થાય છે શાથી [ઓ] જોવા ગયા. વિધુ તેમજ વનમાલી મડદું સાચવી બેસી રહ્યા. | শারদা শঙ্কর সহজ লােক নহেন, তাহাকে এই ভুতের গল্প বলিলে। হঠাৎ যে কোনো শুভ ফল পাওয়া যাইবে এমন সম্ভাবনা নাই। তখন চার জন বিস্তর পরামর্শ করিয়া স্থির করিল যে, দাহ কাৰ্য্য সমাধা হইয়াছে এই রূপ খবর দেওয়াই ভালাে।
શારદા શકર જહદી માની લે તે માણસ નથી, તેઓને આ ભૂતની વાત કહેતાં એકદમ જે કોઈ પશુ સારૂં ફળ મળે તેવી સંભાવના નથી. ત્યારે ચારે જણે ઘણે વિચાર કરી નિશ્ચય કર્યો, જે અગ્નિ સંસ્કાર સમાપ્ત થયા છે એવા ખબર આપવાજ સારા.
বিধু এবং বনমালী রামনাম জপিতে জপিতে কাপিতে লাগিল। হঠাৎ ঘরের মধ্যে একটা দীর্ঘ নিশ্বাস সুনা গেল। বিধু এবং বনমালী এক মু হুর্তে ঘর হইতে লম্ফ দিয়া বাহির হইয়া গ্রামের অভিমুখে দোড় দিল।
વિધુ તથા વનમાલી રામ નામ જપતાં જપતાં કાંપવા લાગ્યા. એકદમ ઘર [ઝપsi] માં એક લાંબો નિશ્વાસ સંભળાણે. વિધુ અને વનમાલી એકજ ક્ષણમાં ઘર થકી લાંફ મારી [કદી બાહર થઈ [નીકળી] ગામની તરફ દેડયા. | অ ব্যক্তি কহিল, “আমি চট করিয়া এক দৌড়ে সমস্ত সংগ্রহ করিয়া আনিতে পারি”।
બીજે માણસ બે, “હું જલ્દી એક દેટે બંધું એકઠું કરી લાવી શકું.
বনমালীর পলায়নের অভিপ্রায় বুঝিয়া বিধু কহিল-“মাইরি? আর আমি বুঝি এখানে একলা বসিয়া থাকিব।”।
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com