________________
મવારે આ મનુષ્ય સંબંધી જન્મ તે સકલ ધો. જે કારણ માટે તમારાં ચરણ કમળ તેના પ્રસાદરૂપ રાજભવન ઉપર હું ચડેલે છું તેથી હું કૃતાર્થ થયો છું. મા ૬ છે પત્રો એસે દિવસે, જામ મહુૉો વિ એસ સુપવિત્તે .
જમિ તુમ તિજા ગુરૂ, ભવમરૂપહ સુરતરૂ પતો પણ શબ્દાર્થ:
હે નાથ ! આ દિવસ ધન્ય છે. આ પ્રહર, અને આ બે ઘટિક માત્ર અપિ શબ્દથી બીજ પણ કાલ જાણી લેવા અત્યંત પવિત્ર જાણ. કયા મુહુર્ત વિગેરે પવિત્ર છે ? તો કે, જે દિવસ ધામ, મુહુર્ત અને ઘટિકાદિકને વિશે તમે ત્રણ જગત ગુરુ મને પ્રાપ્ત થયા, તે દિવસ વિગેરે મહારાં ધન્ય છે. હવે તમે કેવા છે ? છે કે, સંસારરૂપ મભૂમિ તેમાં તમે કલ્પવૃક્ષ સમાન છે. તે છે
અર્ધ મહ ચિંતામણી, સુરતસુરગપવિભદકુભાઇ સયલ સુલહું જપહુ. અલદ્રપુવો તુમં લો ૧૮૧ શદાર્થ:
હે સ્વામિન્ હમણાં મહારે ચિંતામણી, કલ્પા , કામધેનુ, કામકુંભાદિ તે સર્વ વસ્તુ સમુદાય સુલભ થયો. સુલભ સાથી થયે છે કે, હે પ્રભો, પૂર્વ ક્યારે પણ પ્રાપ્ત થયા નથી એવા તમે પ્રાપ્ત થયા છે. તેથી મારે ચિંતામણી વિગેરે સર્વ મલ્યા જેવું જ થયું છે. A ૮ નયભવ તિરિય નરસુર,વરસમુદય નમિય ચલણકમલદુગ તિડુઅણજાણ સુરતરૂસમ, મનિસમવિ નમહ તિજાપણું જ શબ્દાર્થ:
હે ભવ્ય જન ! તમે ત્રણ જગતના પ્રભુ એવા ભગવાનને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com