________________
૬૯
ત્રીજું પ્રકરણ,
બહુપ'થી અરોાક.
nexen
ધ પ્રચાર કરવા, એ અશોકના મુખ્ય હેતુ હતા; અને તે હેતુને સાધવાને માટે તે તનતેાડ મહેનત કરતા હતા. - ધર્મ 'ના ઉલ્લેખ વગરના કે એક અથવા ખીજી રીતે ધર્મની સાથે સબંધ ન ધરાવતા અશેકતા એક પણ શિલાલેખ કે સ્તંભલેખ કે હાલેખ ભાગ્યે જ મળી. આવશે. પેાતાના શિલાલેખાને અને સ્તંભલેખા તેણે ‘ ધર્મલિપિ' નામ આપેલું છે. ધર્માં ' શે। અર્થ શેક કરતા હતા, એના વિચાર આવતા પ્રકરણમાં આપણે કરશું. અહીં તા અશાકના પેાતાના ધર્મના અને એ ધની સાથેના તેના પેાતાના સાધના વિચાર આપણે કરશું.
અશાક પાતે બૌદ્ધપથના અનુયાયી હતા, એ કહેવાની જરૂર તા ભાગ્યે જ રહે છે. તેણે બૌદ્ધપથના સ્વીકાર કર્યાં હતા, એમ સૌ ઔહુલેખા જણાવે છે. બીજા કાઇ પણ પંથના અનુયાયી તે બન્યા હાવાનું કાઇ પણ સાહિત્યવિષયક કે ધાર્મિ`ક પુસ્તકમાં નાંધાએલુ નથી, અશાકનાં પેાતાનાં શાસને આપણને શા ોધ કરે છે? આપણે એ જ પ્રશ્નનેા જવાબ આપવા માગીએ છીએ. અોકના લેખાના અભ્યાસ થવા લાગ્યા અને તેના માત્ર ગણ્યાગાંઠયા લેખે જ જાણવામાં આવ્યા હતા ત્યારે શ્રીયુત એચ. એચ. વિલ્સન સાહેબે એવી શંકા ઊઠાવેલી કે, અશાક બૌદ્દપથી હશે ખરો ? તે જ પ્રમાણે શ્રીયુત એડવર્ડ ચૅામસ સાહેબ વળી એમ માનતા હતા કે, અશેક પ્રથમ તા જૈનપથી હતા, પરંતુ તે પાછળથી બૌદ્ધપથી બન્યા હતા. ૧ પરંતુ અશાક બૌદ્ધપથી હતા કે કેમ, એ બાબતમાં
૧. જ. રી. એ. સે. (નવીન આવૃત્તિ), પુ. ૯. પૃ. ૧૫૫ અને ૧૮૭.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com