________________
૫૫
અન્ય પ્રકારના ચારેક અધિકારીઓનો ઉલ્લેખ અશેકે પિતાની ધર્મલિપિઓમાં કરેલ છે. તે પૈકીના ત્રણ અધિકારીઓનાં નામ અશોકના બારમા મુખ્ય શિલાલેખમાં જોવામાં આવે છે. “મમલામતિ” તથા “ફિર-મહામાતા અને બન્નરપૂમિ': એ એમનાં નામ છે. ધનમાત”ની ઓળખાણ થોડા વખતમાં આપણે કરી લેવાના છીએ. “fશ-માનતિ' ખરું જોતાં “રશિક્ષ-મણિમા ત્રિીઓના અધ્યક્ષ (સુપરિટેંડટ) રૂપ મહામાત્ર હોવો જોઈએ. કૌટિવ્યકૃત “અર્થશાસ્ત્ર”માંથી આ અધિકારીનું નામ મળી આવતું નથી. તેમ છતાં પણ તેની ફરજનું અનુમાન સહેલાઈથી થઈ શકે તેમ છે. જેણે કૌટિલ્યકૃત “અર્થશાસ્ત્રને બારીક અભ્યાસ કર્યો હશે તે એટલું તે જાણતા જ હશે કે, કૌટિલ્ય પિતાના એ ગ્રંથમાંના ધર્મસ્થીય” નામક પ્રકરણમાં સ્ત્રીઓને લગતા જુદા જુદા અઘરા પ્રશ્નો-સ્ત્રીઓનું ભરણપોષણ, સ્ત્રીઓને સ્વછંદ, સ્ત્રીઓનું હરણ, વગેરે વગેરે પ્રશ્નો-ચર્ચેલા છે. નિરાધાર સ્ત્રીઓ ગર્ભવતી હોય ત્યારે અને તેઓ બાળકને જન્મ આપે ત્યારે તેમનું ભરણપોષણ કરવું, એ સરકારની પિતાની ફરજ છે એમ સરકાર પિતે સમજતી હતી. અશોકના કાળમાં ખાસ આ જ કામે અધિકારી નીમાય હેય, અને તે “યધ્યક્ષ' કહેવાતો હોય એમ માની શકાય છે. પરંતુ અશોકે જેમને “વામિ' કહ્યા છે તે કેવા પ્રકારના અધિકારી હશે? એ સમજવું જરા અઘરું થઈ પડે છે. સદરહુ અધિકારીના ઉક્ત નામના પહેલા બે અક્ષર બ્રક' હશે, એવું અનુમાન કરવામાં આવે છે. કૌટિલ્યકૃત “અર્થશાસ્ત્રમાં ત્રણ સ્થળે “zક શબદ વપરાએ છે. “ ગાયો, ભેંસ, બકરા, ઘેટાં, ગધેડા, ઊંટ, ઘોડા અને ખચ્ચરઃ એ સૌનાં ધણુ”: એવો તેને અર્થ “અર્થશાસ્ત્રમાં કરેલું છે. આ સાધનને લઈને રાજ્યને મહેસુલ મળતું હતું. એ જ ગ્રંથના અમુક એક પ્રકરણમાં તે ડગલને પણ ઉલ્લેખ કરેલ છે. એ “ ક્ષ' [ ગાયને અધ્યક્ષ (સુપરિટેંડંટ) ] રાજાના વગરની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com