________________
૫૩
"
એમ બતાવી આપ્યું છે કે, પ્રદેષ્ણુને મહેસુલ ઊધરાવવું, અને શહેરની ચાકી ભરવી : એ કારામારી કરજો સાંપાએલી હતી. ” ૧ પરંતુ એટલાથી જ બસ ન હતું. એ પ્રસંગે તેને ધર્માંસ્થ ' કહ્યો છે તેથી એમ જણાય છે કે, ન્યાયાધીશનુ કામ પણ તેને સાંપવામાં આવેલું હતું. વળી, અમાત્ય( મંત્રી )ની સાથેસાથે જ તેની નોંધ થએલી હોવાથી તે મોટા અધિકારી હાવા જોઇએ, એમ પણ કહી શકાય છે. રાજ્યના અધિકારીઓના પગારના અને મહેનતાણાના સંબંધમાં “અર્થશાસ્ત્ર'માં જે પ્રકરણ આપેલું છે તેમાં કહ્યું છે કે, અધ્યક્ષ( સુપરિટેડ )ના પગારના કરતાં પ્રષ્ણુના પગાર વધારે હાવા જોઇએ. ૨ આ હકીકત ઉપરની વાતને સબળ ટકા આપે છે.
રાજુકા'ના કાંઇક ખુલાસા બ્યુહલર સાહેબે આપણને આપેલા છે. ૩ “ કુરુધમ્મ-જાતક”માંથી ઊતારા આપીને તેમણે એમ બતા આપ્યું છે કે, એ ગ્રંથમાં જેતે વિસ્તારપૂર્વક રજ્જીક’ અથવા ‘રજ્જુ ગ્રાહક ' કહ્યો છે તે જ અશાકકાલીન ‘રાજક’ હાવા જોઇએ. ‘રજ્જુ’તા ( દારડાના ) ઉપયાગ કરીને જમીનની માપણી કરવી, અને એ રીતે જમીનની સરહદો નક્કી કરવી: એ તેની ક્રૂજ હતી, એમ “ કુઃધમ્મ-જાતક”માં કહ્યું છે. તેને ‘સમજી’ ક્યો છે. તેથી બ્યુહલર સાહેબ એમ માને છે કે, પ્રદેષ્વના જેવા જ તે મોટા અમલદાર હોવા જોઈએ, અને હાલના મુલ્કીખાતાના મહેસુલી અધિકારીને મળતા તે ઢાવા જોઈએ. વળી, સેંકડા અને હજારા મનુષ્યેાની ઉપર રજ્જુને નીમવામાં આવેલા હતા, એમ અશાકે પોતે જ કહ્યું છે તેથી પશુ એવી ખાત્રી થાય છે કે, રજ્જુક મોટા અધિકારી હાવા જોઇએ. ૧. ૪. રા. એ.સી., ૧૯૧૪, પૃ. ૩૮૩ અને આગળ; ૧૯૧૫,
. ૧૧૨.
૨. પૂ. ૨૪૫.
૩. સા. ડૅ. મા. ગે., ૪૭, પૃ. ૪૬૬ અને આગળ; ફિકકૃત સાશિયલ આર્ગેનિઝેશન્સ, એટ સેટેરા” (સામાજિક સંસ્થાઓ, વગેરે ) (ભાષાંતર ),
૩. ૧૪૮—૧૪૯.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com