________________
૪૫
<
>
સાથે અશાક કાંઇ પણ મૈત્રીને સંબંધ બાંધ્યા હતા કે કેમ ? એ રાજાની સાથે તેણે કાંઇ પણ રાજકીય અતવહાર ચાલૂ કર્યાં હતા કે કેમ ? એ રાજાએાના પ્રદેશની અને અશાકના સામ્રાજ્યની વચ્ચે ધણું જ અંતર હાવું જોઇએ; અને તેથી દેખીતી રીતે એવુ અનુમાન થઇ શકે છે કે, સીરિયાની પેલી બાજુએ તા હિંદુસ્તાનની અને યવનરાજ્યાની વચ્ચે કાંઇ પણ રાજકીય અતવહાર હિ હાય. પણ અશાકને તેરમા મુખ્ય શિલાલેખ તેા સ્પષ્ટ રીતે કહે છે , ગ્રીસના એ રાજાના દરબારમાં દૂતા (એલચીએ) મેાકલવાના રિવાજ અશેાકે રાખ્યા હતા. વળી, રોાકના સમકાલીન રાજા ટાલેમી ક્વિાડેસે ડાયાનીસિયસ ' નામક એલચીને મો રાજના દરબારમાં મેાકલ્યા હતા, એ હકીકત પણ આપણા જાણવામાં છે. પેાતાના સમકાલીન ગ્રીસના રાજમાના જે ઉલ્લેખ અશોકે કરેલા છે તેના આધાર લઇને અશાકના કાળની ગણત્રી વધારે ચાક્કસપણે કરવાના પ્રયત્ન કરવામાં આવેલા છે. પરંતુ પ્રથમ તા એ યવનરાજોના ઉલ્લેખ જે શિલાલેખામાં કરેલા હોય તે શિલાલેખા અશેકિના રાજકાળના કયા ચાલુ વર્ષમાં કારાએલા હતા તે નક્કી કરીને તેના જ આધારે આપણે આપણી ગણત્રી કરી શકીએ. આપણે ોઈ ગયા છીએ કે, અશાકના ચૌદ મુખ્ય શિલાલેખા પૈકીના ખીજા અને તેરમા મુખ્ય શિલાલેખમાં અશોકે એ યવનરાજોને ઉલ્લેખ કરેલા છે. પરંતુ અશાકના રાજકાળના કયા ચાલુ વર્ષમાં તે શિલાલેખા કાતરાયા હશે ? સેના સાહેબ એવુ માને છે કે, અશાકે પેાતાના રાજકાળના ચૌદમા વર્ષમાં પેાતાના બધા શિલાલેખા કાતરાવેલા હતા; અને બધા યુરોપીય વિદ્વાનેએ આ મતનું સમર્થન કર્યું છે. પરંતુ શ્રીયુત હરિત ક્રૃષ્ણ દેવ નામક બંગાળી યુવકે “અશોકજી ધર્માલપઝ” ( અશાકની ધ લિપિઓ ) નામક પોતાના અંગ્રેજી ગ્રંથમાં ઉપરના મતની ચેાગ્યતાની બાબતમાં શંકા ઊઠાવી છે; અને એ લેખકનું કહેવું યેાગ્ય લાગે છે. કારણેા બતાવીને તેણે એમ બતાવી આપ્યું છે કે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com