________________
તે સમજાવે છે, અને તેઓ (ખોટા માર્ગે જતા) અટકે એમ ઈરછે છે. દેવેને લાડકે પશ્ચાત્તાપ કરે છે તે પણ બળવાન છે. (આથી કરીને તેમને કહેવાનું કે, “તેમણે શરમની લાગણી દર્શાવવી જોઈએ, અને તેમને હાનિ કરવી ન જોઈએ.” આની ઉપરથી એમ જણાય છે કે, આવ્યો (જંગલના પ્રદેશમાં વસતા લેકે) સંપૂર્ણ રીતે અશોકના તાબામાં જ ન હતા, પણ તેઓ કાંઈક સ્વતંત્રતા ભોગવતા હતા. આમ ન હેત તે ઉપરના પ્રકારનું લખાણ કરવાને કાંઈ અર્થ ન હતા. તેમણે તેને પિતાને (અશોકને ) કાંઈ નુકસાન કર્યું નથી, અને તે સજા કરવાની શક્તિ ધરાવે છે તે પણ તે પોતે ધર્મને ચુસ્ત અનુયાયી થએલો હોવાથી “સામ સમજાવટ થી તેમને પોતાની બાજુમાં મેળવી લેવાનો પ્રયત્ન કરે છે. એ જ એમ બતાવી આપે છે કે, આટો કાંઇક અંશે સ્વતંત્ર હતા. આ આટો” કેણ હશે ? પુરાણમાં પુલિંદોની તથા વિંધ્યામૂલીની અને વૈદર્ભોની સાથેસાથે જ તેમને ગણાવવામાં આવેલા છે. અમુક એક તામ્રપત્રમાં કહ્યું છે કે, પારિવાજક રાજા હસ્તિન દબાલા રાજ્યનો તેમ જ અઢાર અટવી-રાજ્યોનો રાજા હતો. હાલના બુંદેલખંડના પ્રાચીન નામ “દહાલા”નું જૂનું રૂપ “દભાલા”હેવું જોઈએ. ગુપ્તવંશના રાજકાળમાં જે અટવી-દેશમાં અઢાર નાનાં રાજ્યને સમાવેશ થતો હતો તે અટવી-દેશ વાઘેલખંડથી માંડીને છેક ઉડિયા(ઓરિસ્સા)ના દરિયાકાંઠા સુધી પ્રસરે છે જોઈએ. રૂપનાથમાંથી અને સહાશ્રમ(સહસ્ત્રામ)માંથી અશોકના પાંચ ગૌણ શિલાલેખોની નકલે શાથી મળી આવી હશે, એ હવે સમજાશે. એ બન્ને સ્થળો અટવી-દેશની પૂર્વદિશાની અને પશ્ચિમઉદ્દેશીને અશકે “મિતિ ને લેવા-fજે િરિ
વિશે મિત” એમ કહ્યું છે તેની સાથે આ લખાણ સરખાવો. (છે. અ, પૃ. ૮૯-૯૦. )
૧. ગુ. ઈ., પૃ. ૧૧૪.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com