________________
૩૭ ચેડ' રાજાઓ અને અનેક પાંડિય” રાજાઓ હશે. ટોલેમીના લખાણના અને “પેરિપ્લસ” ના લેખકના લખાણના આધારે આ ચાર રાજાઓ પૈકીના ત્રણ રાજાઓના પ્રદેશોને પ લાગેલે છે. પરંતુ ટોલેમીએ એક જ “ડ” રાજ્યના ઉલ્લેખ નથી કરેલ પણ બે ચડ’ રાજ્યોને ઉલ્લેખ કરેલ છે, એ વાત કોઈના ધ્યાનમાં રહી નથી. સરેતઈમાં આવેલા “સોરનેગાસનું રાજનગર આર્થર": એવું ઓળખાણ “ચોડ' નામનું આપવામાં આવેલું છે.૧ રનેગાસ શબ્દમાં અને સરેતઈ શબ્દમાં જે “તેર” શબદ છે તે તામિલભાષાનો સોડ (ડ) શબ્દ હોય, એમ લાગે છે. સેરનેગાસ નામ સ્પષ્ટપણે બતાવી આપે છે કે, જે રાજોનું પાટનગર આર્થરા હતું તે રાજા નાગ-જાતિનો હતો, પણ તે સરેત(ચોડત્રા)ને રાજા હતો તેથી “ર” (ડ) કહેવાતો હતે. ત્રિચિનાપલ્લીની પાસેના હાલના ઉયુર' ને અશોકકાલીન આર્થરા' તરીકે કનિંગહામસાહેબે ઓળખાવેલું છે. આથી કરીને દક્ષિણદિશાનું “ચડ રાજ્ય આ કરે છે. ઉત્તરદિશાનું રાજ્ય કયાં આવેલું હશે, એને ખુલાસો પણું ટૉલેમીના એક કથનથી થઈ જાય છે. તેણે કહ્યું છે કે, બેટિંગ પર્વતની અને ઐડિસેસની વચ્ચે સેર નામક ભટકતી જાતિ વસતી હતી, અને “આટસનું પાટનગર સોર” તેમનું વસતિસ્થાન હતું. “સેરનું પાટનગર આર્કસ” એમ ન લખતાં ભૂલથી “આકેસનું પાટનગર સોર” એમ લખાઈ ગયું હશે, એવું મનાય છે. કોલ્ડવેલ સાહેબે હાલના “આકડ' (આર્કીટ) ને ટોલેમીના “આર્કટસ' તરીકે ઓળખાવ્યું છે. ઘણું કરીને સરઈ લેકે કાંઈ ભટકતી જાતિના લેકે ન હતા, પણ જંગલી જાતિઓને માટે આર્ય લોકોને જે તિરસ્કાર છૂટતે હતો તે દર્શાવવાના હેતુથી એ લેકેને ભટકતી જાતિના લેકે તરીકે ઓળખાવવામાં આવેલા લાગે છે. તેમનું “ચોડ (ડ) નામ
૧. ઈ. અ, ૧૩, ૩૬૮, ૨. ઇ. અ, ૧૩, ૩૬૨.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com