________________
૩૬
આ
ધમલિપ કાતરાવેલી છે; અને (૨) અંતેા (સરહદી રાજ્યાના રાજા) પણ આવા જ ષ્ટિબિંદુથી ખૂબ પ્રયત્ન કરવાનું સુચન પેાતાના અમલદારાને કરે, એ હેતુથી તેમની જાણ્ને માટે તેણે પાતાની ધર્મમલિપ કાતરાવેલી છે. અશાકના પેાતાના અમલદારા આ દિશામાં તનતા મહેનત કરે તેટલા માટે આ શિલાલેખા કાતરાવવાની કાંઇ ખાસ જરૂર ન હતી. પેાતાની દરરાજની આજ્ઞાએની માક ધર્માના પણ યાગ્ય અધિકારીઓની મારફત તેણે તેમને પહાંચાડી હશે જ. આથી કરીને એમ લાગે છે કે, પાતાનાં પાટનગરીમાં રહેતા અથવા તે સહિયારી સરહદની ને રહેતા તેના સ્વત ંત્ર પાડેાસીએાની જાણુને માટે પેાતાના ગૌણુ શિલાલેખા અશોકે કાતરાવેલા હાવા જોઇએ. આ અંતા (સરહદી રાજ્યાના રાજા) કાણુ હતા, એને વિચાર આપણે કરશું ત્યારે આ વાત વધુ સ્પષ્ટ થશે.
અગાઉ આપણે કહી ગયા છીએ કે, પેાતાના ખીન્ન અને તેરમા મુખ્ય શિલાલેખમાં અશકે ‘અા' ના ઉલ્લેખ કરેલા છે. સ્વતંત્ર અને સમાન રાજા તરીકે તેમની સાથે શે વા હતા. એ અતાના બે વર્ગી પડે છેઃ-(૧) હિંદુસ્તાનમાં જેમનાં રાજ્યેા હાય તે રાજાએ; અને (ર) હિંદુસ્તાનની બહાર જેમનાં રાજ્યા ટાય તે રાજાએ. ચાડ, પાંડિય, કેરલપુત્ર, સતિયપુત્ર, અને ત ભાણ ઃ એ સાપ્રથમ વર્ગમાં આવે છે. અશાકના મૂળ શિલાલેખમાં Àાડ’ અને ‘પાંડિય' શબ્દ બહુવચનમાં વપરાએલા છે, અને ‘સાતિયપુત્ર’ અને ‘કુરલપુત્ર' શબ્દ એકવચનમાં વપરાયા છે. એ જ એમ બતાવી આપે છે કે, આ સ્થળે અશોકે લોકોના ઉલ્લેખ કરેલા નથી, પશુ તેમના રાજાઓના ઉલ્લેખ કરેલા છે. આમ અશે!કે એકવચનમાં અમુકઅમુક રાજાઓના ઉલ્લેખ કર્યો છે તેની સાથેસાથે બહુવચન વાપરીને ‘ ચાડ’ ના અને ‘પાડય’ તે પણ ઉલ્લેખ કર્યો છે તેથી એવું અનુમાન કરી શકાય કે, અશોકના વખતમાં માત્ર એક જ ચાડ' રાજા અને એક ગાડિય’ રાજા નહિ હાય, પણ અનેક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com