________________
૩૦૨ આપશે. મેં આંબાવાડીઓ પાવેલી છે. મેં દર આઠ કેસે ૨ કુવા
દાવેલા છે; અને મેં આરામગૃહે બંધાવેલાં છે. મનુષ્યના અને પશુઓના ઉપભોગને માટે મેં વિવિધ સ્થળે ઘણું થાણું બંધાવેલી છે. પરંતુ આ પ્રતિભેગ (ની વ્યવસ્થા) ખરેખર નિર્જીવ છે, કારણ કે, મારી માફક મારા પહેલાં થઈ ગએલા રાજાઓએ પણ આવાં અનેક સુખસાધનોથી લેકેને સુખી કર્યા છે. પણ મેં એવા હેતુથી આમ કર્યું છે કે, લેકે (આવું) ધર્માચરણ કરે.”
દેને લાકે પ્રિયદર્શી રાજા આમ કહે છે -સાધુતાની વિવિધ બાબતોના કામે મેં ધર્મમહામાત્રોને નીમેલા છે. સર્વ પાખંડમાં-- સાધુઓમાં અને ગૃહસ્થોમાં– તેઓ કામ કરી રહ્યા છે. મેં એવી વ્યવસ્થા કરી છે કે, તેઓ સંઘના અર્થે કામ કરશે. તેવી જ રીતે મેં એવી વ્યવસ્થા કરી છે કે, તેઓ બ્રાહ્મણ આછવામાં અને નિર્ચામાં તથા વિવિધ પાષામાં કામ કરશે. વિવિધ મહામા વિવિધ (વર્ગોના લેકે)ને માટે અને વિવિધ વિશિષ્ટ કામોને માટે (નીમાયા) છે. પણ મેં માત્ર આ અને બીજા બધા પાખંડોને માટે ધર્મમહામાત્રો નીમેલા છે.
લાડકે પ્રિયદર્શી રાજા આમ કહે છે - આ અને બીજા ઘણું મુખ્ય અધિકારીઓ મારાં અને દેવીઓનાં દાનની વહેંચણીનું કામ કરે છે, અને અહીંના તેમ જ પ્રાંતમાંના મારા બધા ઝમાનામાં તેઓ અનેક રીતના વિવિધ સંતોષકારક પ્રયત્ન ' પ્રતિપાદિત કરે છે. વળી, મેં એવી વ્યવસ્થા કરી છે કે, ધર્મને વિકાસ કરવાને અને ધર્મને અનુસરાવવાને માટે મારા પુત્રનાં અને બીજા દેવીકુમારનાં દાનની વહેંચણી કરવાનું કામ તેઓ કરશે. દયા, દાન, સત્ય, શુદ્ધતા, મૃદુતા અને સાધુતા જેવાં છે તે આ ધર્મને વિકાસ અને તેવું આ ધર્મને અનુસરવું કેમાં વધશે.
દેને લાડકે પ્રિયદર્શી રાજા આમ કહે છે -મેં કાંઇ સાધુકર્મો કર્યા છે તેમને લેકે અનુસર્યા છે, અને તેઓ (ભવિષ્યમાં) તેમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com