________________
૩૦૩
કરશે. તેથી કરીને માતાપિતાની શુ જાની, ગુરુઓની શુશ્રષાની, ઘરડાંવરડાના પગલે ચાલવાની (બાબતમાં), અને બ્રાહ્મણોની તથા શ્રમણની (અને) ગરીબની તથા હલકા લોકોની અને દાસની તથા નોકરની સાથે યોગ્ય વર્તન રાખવાની બાબતમાં તેઓ આગળ વધ્યા છે અને વધશે પણ ખરા.
દેવોને લાકે પ્રિયદર્શી રાજા આમ કહે છે -વળી, લેકેએ આ ધર્મવૃદ્ધિને બે રીતે આગળ વધારી છે -ધર્મબંધનથી અને (સંપૂર્ણ) બંધીથી. વળી, આ બાબતમાં ધર્મબંધને નજીવે છે, અને (સંપૂર્ણ) બંધીથી ઘણું વધારે કરાયું છે. ખરેખર, ધર્મબંધન મેં જે કર્યો છે તેવાં છે; જેમ કે, (પ્રાણીઓની) અમુકઅમુક જાતોને વધ કરવાનું નથી, તેમ જ જે બીજા અનેક ધર્મબંધન મેં કર્યા છે તે. પણ (સર્વ) ભૂતની અવિહિંસાના જેવી અને (સર્વ) પ્રાણના અવધના જેવી (સંપૂર્ણ ) બંધીથી મનુષ્યોમાં ધર્મવૃદ્ધિ વધારે આગળ વધી છે. આ લખાણ એવા હેતુથી કર્યું છે કે, મારા પુત્રો અને પૌત્રો ચંદ્ર અને સૂર્ય ચાલૂ રહે ત્યાં સુધી ટકી રહે અને એ રીતે (મારા પગલે) અનુવ. આવી રીતે (મારા પગલે) અનુવર્તવાથી આ લેક તેમ જ પરલેક સિદ્ધ થાય છે. મારા રાજ્યાભિષેકને સત્તાવીસ વર્ષ વીત્યાં ત્યારે મેં આ ધર્મલિપિ લખાવી હતી.
આના સંબંધમાં દેને લાડકે આમ કહે છે જ્યાં શિલાસ્તો કે શિલાફલક હોય ત્યાં આ ધર્મલિપિ કોતરાવવી કે જેથી તે ચિરસ્થાયી થાય.
ટીકા
૧. અહીં “થ' શબ્દ નહિ હોય, પણ ચૂથ' શબ્દ હશે એમ વધારે સંભવે છે. જુએ છે. અ, ૧૯૧૨, પૃ. ૧૭૩.
૨. “હરિજનિની બાબતમાં જ. ર. એ. સ. ૧૯૦૬, પૃ. ૪૦ અને આગળ આપેલી ફલીટ સાહેબની નેંધ જુઓ. નિસિપિયાની બાબતમાં જુઓ એ, ઈ, ૨, ૨૭૪,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com