________________
૨૮૮
સાહેબે એ શબ્દને ‘સનું' ધાતુની ઉપરથી વ્યુત્પન્ન થએલા ગણ્યા છે, એ ખાટું ઠરે છે; અને સેનાર્હ સાહેબે તેને ‘આબુ' ધાતુની ઉપરથી વ્યુત્પન્ન થએલા માન્યા છે, એ ખરૂં ડરે છે. એ શબ્દના ખરા અર્થ જાણવા હોય તેા જુએ પૃ. ૧૧૭ અને આગળ.
૨. બ્યુલર સાહેબ કહે છે કે, સેનાતે સાહેબે ‘વસ્તુવાને’ શબ્દને વઘુ રાને' ગણીને કરેલા અર્થ ટકી રાકતા નથી; કારણ કે, પરાવલંબી વ' અને ‘ઘુ’ શબ્દથી કોઇ વાક્ય રસરૂ થઈ શકે નહિ, અને મૂળ લેખમાં અક્ષરો ચાલુ રીતે લખાએલા છે તેથી તેમને એ વાકાના ભાગ તરીકે ગણી શકાય તેમ નથી.” યુલર સાહેબે ‘વસ્તુ ના અર્થ “દિવ્ય ચક્ષુ” કર્યાં છે. પરતુ સામાન્ય ચક્ષુ(આંખ)ને ઉદ્દેશીને એ રાખ્ત વપરાયા છે, એમ માનવું વધારે સારૂં છે. જે ખીન્નની આંખ ફાડે તેની પાતાની જ આંખા ફાડવી અને જે મીત્તના દાંત પાડી નાખે તેના પેાતાના જ દાંત તાડી પાડવા, એ શિક્ષા પહેલાંના વખતમાં કરવામાં આવતી તેને ઉદ્દેશીને અરોકે અહીં” કહ્યું લાગે છે. યુહલર સાહેબે ‘સા-પાન-વિનાના અર્થ “પ્રાણની દૃક્ષિણા પણ” કર્યો છે તેની સાથે આ વાત બંધબેસે છે; પણ સેનાત સાહેબે તેના અર્થ તેમને પાણીની દક્ષિણા પણ ” કર્યાં છે તેની સાથે આ વાતને મેળ મળી શકતા નથી.
..
૩. પાંચમા અને છઠ્ઠા મુખ્ય શિલાલેખના છેવટના ભાગની સાથે આને સરખાવા.
[ 3 ] ભાષાંતર
> ૧
દેવાને લાડકા પ્રિયદર્શી રાજા આમ કહે છેઃ( મનુષ્ય ) પાતાનાં સારાં કામો જ દેખે છે, ( અને પોતાના મનમાં વિચારે છે કે, ) મે આ સારૂં કામ કર્યું છે. કાઇ પણ રીતે ૨ તે ( પેાતાનાં) પાપ દેખતા નથી, ( અને પેાતાના મનમાં વિચારતા નથી કે, ) ‘મેં આ પાપ કર્યું છે અથવા આ તા ખરેખર આસિનવ ( બગાડ )
"
<
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com