________________
૨૮૯
છે. પરંતુ આ (એવું છે કે, તેમાં) આત્મપરીક્ષા ૩ અઘરી છે. તેમ છતાં પણ (મનુષ્ય) આટલું દેખવું જોઈએ, (અને પિતાના મનમાં વિચારવું જોઈએ કે,) છંદ, નિષ્ફરતા, ક્રોધ, ગર્વ, ઇર્ષા : એ (દુર્ગ)થી બગાડ થાય છે, અને (તેમના) કારણે હું મારી પડતી કરું.”૪ અલબત્ત, આટલું તો દેખવું જોઈએ આ અહીં મારે લાભ કરી આપે છે, અને આ પણ એ પરકમાં મારો લાભ કરી આપે છે. ”
ટીમ ૧. પાંચમા મુખ્ય શિલાલેખની શરૂઆતના ભાગની સાથે આને સરખા.
૨. બુહલર સાહેબ કહે છે કે, જો મિર= અનાદ', એટલે કે, “જરા પણ નહિ અથવા કોઈ પણ રીતે નહિ.
૩. સેના સાહેબે કહ્યું છે તેમ, દિલ” શબ્દ પાલિભાષાના
વાન” (પ્રતિક્ષા કે આત્મપરીક્ષા) શબ્દને મળતા છે. “રિદ્ધિમાનમાંથી ચાઈલ્ડર્સ સાહેબે પોતાના શબ્દકોશમાં ઊતારેલા ફકરે જેવાની ભલામણ સેના સાહેબે કરી છે. જુઓ પૃ. ૯૯ અને આગળ.
૪. સેનાત સાહેબે “ ચા” શબ્દને “મને' શબ્દથી દો ગણ્યો છે અને તેની પછીના ‘સ્ટિનેન’ શબ્દની સાથે ગયે છે. પણુ બુહલર સાહેબ યોગ્ય જ કહે છે કે, આ સ્તંભલેખની બધી નકલે માં એ બે શબ્દોની વચ્ચે અંતર પડેલો હેવાથી સેના સાહેબની આ સૂચના સ્વીકારતાં હરકત આવે છે. “જિમણજિત’ શબ્દને મૂળ ધાતુ
દિમાનંતિ છે, અને એ ધાતુને અર્થ “ભાંડવું થાય છે? એમ સેના સાહેબ કહે છે. મ્યુલર સાહેબે પશ્વિવિખ્યામિ' શબ્દ માન્યો છે; અને તે વધારે સારે છે.
પ. માઈકલ્સન સાહેબે “મનને અર્થ “પણ કર્યો છે તે બરાબર છે.
૧૯
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com