________________
૫. “પ૪ને અર્થ અલબત્ત “ચપળ મનના લેકો છે. “સમાવત' શબ્દ “સમાપતિ શબ્દનું ભાવવાચક રૂ૫ છે. “મારિ ’ શબ્દ
માતા” ધાતુનું પ્રયોજક રૂપ છે. ચાઈલ્ડસ સાહેબ કહે છે તેમ “તમાતાને અર્થ “માથે લેવું અથવા ગંભીરપણે કબૂલ કરવું, એ થાય છે, અને થોડા વખતને માટે કે હંમેશને માટે ધર્મોપદેશને અલ્પાંશે કે પૂર્ણાશે પાળવાના સંબંધમાં ધાર્મિક વ્રતને ઉદેશીને તે વપરાય છે.” આ અર્થ અહીં બહુ સારી રીતે બંધ બેસે છે. અશેક એમ કહેવા માગે છે કે, તેણે પોતે કરેલે ધર્મોપદેશ અલ્પાશે કે પૂર્ણાશે પાળવાનું માથે લેવાની બાબતમાં ચપળ મનના લોકોને સમજાવવાને તેના પોતાના અમલદારે શકિતમાન અથવા લાયક છે.
[૨]
ભાષાંતર દેવોને લાડકે પ્રિયદર્શી રાજા આમ કહે છે -ધર્મ સારે છે. પણ ધર્મ શેમાં રહેલો છે ? (તે આમાં રહેલા છે-) થોડું પાપીપણું, ઘણું ભલું, દયા, દાન, સત્ય, શુદ્ધતા. મેં ઘણી રીતે ચક્ષુદાન આપ્યું છે; (અને) બેપગાં તથા ચોપગાં પ્રાણીઓને તથા પક્ષીઓને અને પાણીમાં રહેતાં પ્રાણીઓને પ્રાણની દક્ષિણ આપવાના એટલે પણ વિવિધ અનુગ્રહ મેં કર્યો છે. વળી, બીજું પુષ્કળ ભલું મેં કર્યું છે. આ હેતુથી આ ધર્મલિપિ મેં લખાવા છે કે, તેઓ (મને) અનુવર્તી, અને તે ચિરસ્થાયી થાય. ૩ જે આમ અનુવર્તશે તે સારું કામ કરશે.
ટીમ ૧. આ સ્તંભલેખની પછીના (ત્રીજા) સ્તંભલેખમાં “afસન શબ્દને અર્થ “r” શબ્દના અર્થને મળ છે. દસમા મુખ્ય શિલાલેખમાંના
રિત્ર' શબ્દની સાથે આ શબ્દને સરખાવી શકાય તેમ છે. એ શિલાલેખમાં તેને અર્થ “મપુ' શબ્દના અર્થને મળતા છે. એ રીતે જોતાં, બુહલર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com