________________
૨૭૬
""
ટીકા
૧. મહાભારત ”માં વિહારયાત્રાનું વર્ણન કરેલું જોવામાં આવે છે. જુએ પૃ. ૧૭ અને આગળ.
૨. અહીં ‘ગાય સંવોષ્ટિ'ના અર્થ સમજવા મહુ જ અધરો થઈ પડે છે. આ બાબતના વિવિધ પાઢફેરના તેમ જ શ્રીયુત દે. રા. ભાંડારકરના અના સંબંધમાં જીએ ઇં. અ, ૧૯૧૩, પૃ. ૧૫૯ અને આગળ.
૩. તરોપ' શબ્દ “ તૌપોત ” (ત્યારપછીથી) શબ્દનાં બદલામાં વપરાએલા છે, એમ માનીને ચાલવાના રિવાજ પડેલા છે. નિદાન ધવલીની અને યાવગઢની નકલમાં તદ્દોપરિયા' શબ્દ વપરાવા જોઇતા હતેા, એવી આશા આપણે ન રાખી શકીએ ? બ્યુલર સાહેબે ‘મને અને અ ભૂતકાળના આનંદના બદલામાં ' કર્યાં છે.
[ ૯ ] ભાષાંતર
દેવાને લાડકા પ્રિયદર્શી રાજા આમ કહે છેઃ—માંદગીમાં, લગ્નપ્રસંગે,૧ પુત્રલાભના પ્રસંગે અને મુસાફરીમાં લાકા અનેક (શુભ) મગા કરે છે. આ અને આવા ખીજા પ્રસંગે લેાકા અનેક મંગળા કરે છે. પરંતુ આ બાબતમાં સ્ત્રીજાતિ ધણાં અને ઘણી જાતનાં, (પરંતુ) ક્ષુદ્ર અને અર્થહીન મંગળા કરે છે. અલબત્ત, મંગળા તા કરવાં જોઇએ. પણ આવી જાતનું મંગળ થાડું જ ફળ આપે છે. પરંતુ જે ધર્મમંગળ છે તે અહુ ફળ આપે છે.? એમાં દાસની અને હલકા વની પ્રત્યે યેાગ્ય વર્તણુક (અને) ગુરુઓને માટે સન્માન સારાં (ગણાય છે), પ્રાણીઓની બાબત્તમાં આત્મસંયમ સારા (મનાય છે). આ અને આવી બીજી (ભાખત) જ ધર્મમગળ છે. તેથી કરીને પિતાએ, પુત્રે, ભાઇએ, સ્વામીએ, (મિત્રે અથવા ઓળખીતાએ એટલું જ નહિ, પણ પાડેાસીએ) કહેવું જોઇએ કે, “ આ સારૂં છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com