________________
૨૭૧
થાય છે તે
કરનારની “. શ્રીયુત વિતેમણે “લ
તેમણે એમ પણું કહ્યું છે કે, “કૂક' શબ્દના અર્થવાળે ‘વ’ શબ્દ અહીં વપરાય છે. “ક” ને “” શી રીતે થાય? ભાષાશાસ્ત્રને લગતી એ મુકેલીને ખુલાસો કરતાં તેમણે કહ્યું છે કે, અશોકના તેરમાં મુખ્ય શિલાલેખની શાહબાઝગઢીની નકલમાં “ વ્રતિ ” શબદના બદલામાં “બ્રતિ’ શબ્દ વપરાય છે એટલે ક” ને “ થઈ શકે. તેમણે એમ પણ બતાવ્યું છે કે, કૌટિલ્યકૃત અર્થશાસ્ત્ર”માં ત્રણ સ્થળ ‘દ્ર' શબ્દ વપરાએલો છે, અને ત્યાં તેને અર્થ “ઘોડાઓ કે 2 વગેરે ઢેરેને સમૂહ” થાય છે. અશોકના બારમા મુખ્ય શિલાલેખમાં “વચમિ (રણછેરની જમીનને ઉપરિ–અમલદાર) ગણવામાં આવેલો છે. જુઓ V. પપ. પરંતુ શ્રીયુત કે. પી. જયસ્વાલે તેને જાદો જ અર્થ કરેલો છે. તેમની સૂચનાને સ્વીકાર કરવામાં માત્ર એટલો જ વાંધો નડે છે કે, ભાષાશાસ્ત્રને લગતી મુશ્કેલી પૂરેપૂરી દૂર થતી નથી, કારણ કે, આ સ્થળ ' ને ? થાય છે તે તે માત્ર શાહબાઝગઢીની અને મનહરની નકલની જ ખાસિયત છે, અને તેથી ગિરનારની અને બીજી નક્ષમાંના “વર' શબ્દને “ત્રક શખ તરીકે સ્વીકારી શકાતો નથી. શ્રીયુત વિધુશેખર ભટ્ટાચાર્ય શાસ્ત્રીએ પણ “વર' શબ્દને ત્રા” શબ્દ ગણ્યો છે, પણ તેમણે “બ્રજ્ઞ” ને અર્થ “માર્ગ” કર્યો છે (ઇ. ઍ, ૧૯૨૦, પૃ. પ૬). તેઓ કહે છે કે, ફરવા જતાં રાજા પિતે રસ્તે ચાલતો હોય તેને ઉલ્લેખ અહીં થયો છે.
૨. બ્યુલર સાહેબે વિનીત’ શબ્દને વિનીત' ગણ્યો છે, અને તેને અર્થ “પાલખી” તેમણે કર્યો છે. શ્રીયુત કે. પી. જયસ્વાલે (. એ, ૧૧૮, પૃ. ૫૩ માં) કૌટિલ્યક્ત “અર્થશાસ્ત્રમાં વપરાએલા વિના શબ્દ તરીકે તેને ગણ્યો છે, અને તેમણે તેને અર્થ “લશ્કરી કવાયત ” કર્યો છે, અને “અર્થશાસ્ત્ર”મને એક ફકરે પિતાના મતના સમર્થનમાં તેમણે ઊતાર્યો છે. તેમણે કરેલો અર્થ સ્વીકારી શકાય તેમ નથી, એમ કહીને તેનાં કારણે શ્રીયુત રાધાગોવિંદ વસકે (ઈ. અ, ૧૯૧૯, પૃ. ૧૪૧૫માં) આપેલાં છે. શ્રીયુત વસકે વધારામાં એમ બતાવી આપ્યું છે કે,
અમરકેશ” (૨, ૮, ૪૫)માં “વિનોતા પુલદિન” વાકય છે,
અને તેને અર્થ “વિનીતે સારી રીતે વહી જનારા અથવા સારી પેઠે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com