________________
ર૭ર
કેળવાએલા ઘોડાઓ છે” થાય છે. મેદિની”માં “વિનીત: કુવા
ચાત” વાક્ય છે તે આને પુષ્ટિ આપે છે. એ જ શબ્દમાંથી નીતર શબ્દ વ્યુત્પન્ન થયો છે, અને “અમરકેશ” માં તેને અર્થ “pvલા” આપે છે. “વિનીતની (સારી પેઠે કેળવાએલા ઘોડાઓની) જોડીઓથી ખેંચવામાં આવતું કોઈ પણ વાહન: એતેને અર્થ થતો લાગે છે. શ્રીયુત વિધુશેખર ભટ્ટાચાર્ય શાસ્ત્રીએ (ઈ. અ. ૧૯૨૦, પૃ. ૫૫ માં ) બતાવી આપ્યું છે તેમ, “મનિઝમનિકાય'માં કહ્યું છે કે, કોસલને રાજા પસેનદિ શ્રાવસ્તીથી નીકળીને સાકેતની દિશામાં જતો હતો ત્યારે તેની સાથે તેના સાત “શ-વિનત” હતા. આવા “રવિનીત' અમુક અમુક અંતરે થાણામાં રાખવામાં આવતા, અને આગળના થાણે પહોંચતાં પાછળના થાણુના “રવિનીતે અને છૂટા કરવામાં આવતા. આ “શ-વિત” શું હશે? “રથને માટે કેળવેલ ડે': એ તેને અર્થ કરવો, એ વધારે સારું થઈ પડશે. શબ્દકોશમાં વિનીત’ શબ્દને જે અર્થ કરવામાં આવ્યું છે તે જ અર્થ આમ સાબીત થાય છે.
૩. આ શિલાલેખમાં સૌથી વધારે મહત્ત્વને શબ્દ “જિલ્લા (=ષિત) છે. સેના સાહેબે તેને અર્થ “બૌદ્ધસંઘ” કર્યો છે, અને ખુહલર સાહેબે તેને અર્થ “કોઈ પણ જાતિની કે સંપ્રદાયની સમિતિ” કર્યો છે. કૌટિલ્યકૃત “અર્થશાસ્ત્ર”માં “મંઝિષિત” શબ્દ છે તેને મળતા આ શબ્દ છે, એમ શ્રીયુત કે. પી. જયસ્વાલે કહ્યું છે (છે. અ.. ૧૯૧૩, ૨૮૨ અને આગળ); અને તે જ ખરું લાગે છે. આ શિલાલેખ બેશક રાજ્યવ્યવસ્થાને લગતા હેવાથી તેમાં આ શબ્દ વપરાય છે તે યોગ્ય જ છે. પરંતુ આ શબ્દને તેમ જ આ વાક્યને જુદો જ અર્થ જાણ હોય તે જુએ જ. એ. સે. બેં, ૧૯૨૦, પૃ. ૩૩૧ અને આગળ. આ શબ્દના મહત્ત્વથી ઊતરતા મહત્ત્વને શબદ નિતિ’ છે. અશેકના સાતમા મુખ્ય સ્તંભલેખમાં પણ તે શબ્દ વપરાએલો છે. અશોકના ચોથા મુખ્ય સ્તંભલેખમાં તેમ જ ધવલીના અને ચાવગઢના જુદાજુદા શિલાલેખે પિકીના પહેલા લેખમાં આ શબ્દને ધાતુ પણ વપરાએલ છે. ધવલીના અને ભાવગઢના જાદાદા શિલાલેખે પૈકીના પહેલા લેખમાં એ શબ્દનો અર્થ “વિચારવું” થાય છે; પણ ચેથા મુખ્ય સ્તંભલેખમાં તેને અર્થ “દિલ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com