________________
૨૬૯
ખુલાસે આપતાં થોમસ સાહેબે વાગ્યે જ કહ્યું છે કે, તે વખતની રૂઢિને લઈને જ એ બે શબ્દોની વચ્ચે ગોટાળો થવા પામેલ છે.
૭. આ સમાસને અર્થ કરવામાં સેના સાહેબ અને શ્રીયુત દે. રા. ભાંડારકર મળતા થાય છે. ઉનાવમાંના “ક” શબ્દનો અર્થ બુહલર સાહેબે “દેહાંતદંડ” કર્યો છે. આ શિલાલેખની બધી નામાં વ” શબ્દ જ છે. “વષ’ શબ્દ તેની કેઈ પણું નકલમાં જોવામાં આવતા નથી. “વવ ” ” એ નિયમ અશોકની ધર્મલિપિઓને તે લાગુ પડતું જ ન હતું. આ સમાસનું સંસ્કૃત ભાષાનું રૂપ ધનવશે' છે, અને તેને અર્થ ‘બંધનથી બંધાએલાનો” (એટલે કે, “કેદખાનામાં પૂરાએલાને') થાય છે. અશકના આઠમા મુખ્ય શિલાલેખમાં “ડિવિયાન શબ્દ વપરાયો છે તેનો અર્થ (નાણાંની વહેચણી અથવા મદદ થાય છે, અને એ અર્થે અહીં બરાબર બેસે છે. મ્યુલર સાહેબ કહે છે કે,
મિર' શબ્દ “મિશ્ર ધાતુની ઉપરથી વ્યુત્પન્ન થએલો છે. જાતક, ૪, ૧૨૧, ૨” માં “મિાિતિ' શબ્દનો અર્થ “હરાવે છે' કે કનડે છે” થાય છે, એમ તેણે બતાવી આપ્યું છે. એનાથી જાદો પડતે અર્થ જ બિ. એ. પી. સે., ૧૯૧૮, પૃ. ૧૪૪–૧૪૬ માં આપવામાં આવેલો છે તે જિજ્ઞાસુએ જોઈ લે.
૮. આ વાક્યના કેઈ પણ ભાષાંતરમાં પૂર્વાપર સંબંધ બરાબર સમજપૂર્વક જળવા નથી. ધર્મમહામાત્રોએ કરવાના જે કામને ઉલ્લેખ આ વાક્યમાં કરેલું છે તે કામને ખરે પ્રકાર જાણવો હોય તો જુઓ ૫. ૬૩-૬૫
[ ૬ ]..
ભાષાંતર દેવોને લાડકે પ્રિયદર્શી રાજા આમ કહે છે–પૂર્વે કામને નિકાલ થતો નહિ અને સર્વ સમયે સમાચાર અપાતા નહિ, (એ સ્થિતિને ઘણો સમય વીતી ગયો છે, આથી મેં આમ કર્યું છે –હું ભોજન
કરતો હોઉં કે ઝનાનામાં ઉં, શયનગૃહમાં હેઉં કે દરબારી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com