________________
२६८
ભાંડારકરે બુહલર સાહેબને અભિપ્રાય માન્ય રાખે છે. અહીં “મ” શબ્દનો અર્થ “લડવૈયાઓ તે ન હોઈ શકે. ગિરનારની નકલમાં “મા” પાઠ છે તે આવો અર્થ થતું અટકાવે છે. વળી, “માં” શબ્દ “મ ન હેઈ શકે, કારણ કે, તેમ હોત તો શાહબાઝગઢીની અને મશહરની નકલમાં “અ” શબ્દમાં રેફ કાયમ રહ્યો હોત. આથી કરીને ઉક્ત સમાસને સ્વાભાવિક રીતે સંસ્કૃત ભાષાના “મૃતમય’ સમાસની બરાબર ગણી શકાય છે. શ્રીયુત દે. રા.ભાંડારકરે ગ્રામ' શબ્દના વિશેષણ તરીકે “તમ’ શબ્દને ગણ્યા છે, અને એ બન્ને શબ્દોનું ભાષાંતર “નેકર બનેલા બ્રાહ્મણો અને ગૃહપતિઓ” એમ તેમણે કર્યું છે. અહીં બ્રાહ્મણવર્ણની અને વેશ્યવણની બધી જ વ્યક્તિઓને ઉલ્લેખ થયો નથી, પણું મનાથ(અનાથ)ની અને વહૂ ઘરડા)ની સ્થિતિના જેવી જેમની સ્થિતિ હોય તેમને જ ઉલ્લેખ થયે છે. કેટલાક બ્રાહ્મણ અને વૈશ્ય આવી સ્થિતિમાં આવી ગયા હશે કે કેમ, એ બાબતની શંકા રાખવાનું કારણ નથી. હાઇસ ડેવિડ્ઝ સાહેબે કહ્યું છે કે, “ખેતી કરતા અને ગોવાળિયા તથા બકરાં ચારનારા તરીકે નોકરી કરતા બ્રાહ્મણોને ઉલ્લેખ ઘણા પ્રસંગે થએલે છે” (“બુદ્ધિસ્ટ ઇડિયા", પૃ. ૫૭). આવી સ્થિતિ ભોગવતા ગૃહપતિઓના સંબંધમાં જુઓ ફિકકૃત “સેશિયલ આગેનિઝેશન, એટ સેટેરા” (ભાષાંતર), પૃ. ૨૫૫-૨૫૬.
૬. ધવલીના અને યાવગઢના જૂદા જાદા શિલાલેખે પૈકીના પહેલા લેખમાં અશે કે અમુક પ્રકારના પિતાના અમલદારેને એવી ચેતવણી આપેલી છે કે, પ્રજામાંની કેઈ પણ વ્યક્તિને “” કે “પરિવેશ’ ન થાય, એ તેણે જેવું જોઈએ. એ જ લેખના છેવટના ભાગમાં એવી ચેતવણું ફરીથી આપતાં અશોકે રિવણ' શબ્દને અને
વફા” શબ્દનો ઉપયોગ કરે છે. એ રીતે જોતાં "રિવો’ શબ્દ “વંધ” શબ્દને મળતો જ હોવો જોઈએ. તેને અર્થ “હાથકડી” કરી શકાય. જ. રે. એ. સે, ૧૯૧૫, પૃ. ૯૯-૧૦૬માં થોમસ સાહેબે આપેલા ઊતારામાં પણ એ શબ્દને બરાબર એ જ
અર્થ બેસે છે. ગિરનારની નકલમાં રિશેષ' પાઠ છે તેના સંબંધને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com