________________
૨૬૭
કરવાને માટે ઘર્મમહામાત્રે શા કારણે કાળજી રાખે છે, એ જ સમજી શકાતું નથી. તદુપરાંત અશેકના સાતમા મુખ્ય સ્તંભલેખમાં કહ્યું છે તેમ, રજજુ ધમપુત જ્ઞન’ને ધર્મોપદેશ કરતા હતા. અહીં થયુતારીને અર્થ અશોકના “ધર્મને જે લોકે અનુસરતા હોય તે લકે” જ થઈ શકે છે.
ધર્મમહામાની ફરજ બે પ્રકારની હતી-(૧) લોનું અહિક હિત સુખ સાધવાની ફરજ; અને (૨) લોકેનું પારલૌકિક હિતસુખ સાધવાની ફરજ. જુઓ પૃ. ૬૩ અને આગળ, તથા પૃ. ૧૩૨ અને આગળ.
૪. બ્યુલર સાહેબે “પરંત' શબ્દની પછી વિરામચિલ મુકવાની સૂચના કરી છે, અને વન-વોઝ-iષાઢા ને સંબંધ તેની પહેલાંના વાકયભાગની સાથે તેમણે જોડે છે. પણ એનાર્ત સાહેબે અને શ્રીયુત. દે. રા. ભાંડારકરે એ શબ્દોને તેની પછીના વાક્યભાગની સાથે જોડયા છે. છે. એ., ૧૮૯૧, પૃ. ૨૪૦, ટકા ૩૦ માં આમ કરવાનાં કારણે આપેલાં છે. યેન અને કાજ તથા ગંધાર વગેરે લકે કેણ હતા, એ જાણવું હોય તે જુએ પૃ. ૨૭ અને આગળ.
૫. ગુહલર સાહેબે (વી. એ. જ., ૧૨, પૃ. ૭૬માં) કહ્યું છે તેમ જ્ઞામિ ' શબ્દ અને તેના વિવિધ પાઠ પાલિસાહિત્યમાંના “મહાનારદકસ્સપ-જાતક” નાં નિદાન ત્રણ સૂત્રોમાં જોવામાં આવતા “હરિમ” (ત્રોજ) શબ્દની સાથે બરાબર મળતા આવે છે. ભાગ્યમાં આ સમાસમાંના “મ' શબ્દનો અર્થ “ગપતિ’ કર્યો છે. તે શબ્દ જે સમાજસંધને માટે વપરાય છે તે પૃ. ૧૬૬માં દર્શાવવામાં આવ્યા છે. (ગિરનારની નકલમાંના) મતમય અથવા (શાહબાઝગઢીની અને મનહરની તથા કાશીની નકલમાંના) મદમા” અથવા (ધવલીની નકલમાંના) મટિમ' શબ્દ શિલાલેખોના અભ્યાસીઓને બહુ ગૂંચવ્યા છે. તેમણે તેના જુદાજુદા અર્થ કરેલા છે. સેના સાહેબે “અદમ' શબ્દ માનીને સિપાઈઓ અને લડવૈયાઓ” અર્થ કર્યો છે. ખૂહલર સાહેબે “કા શબ્દ માનીને “ભાડુતી કરે” અર્થ કર્યો છે. કે સાહેબે “મા ” શબ્દ સમજીને “નેકરે અને ઘણુઓ” અર્થ કર્યો છે. શ્રીયુત દે. રા..
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com