________________
કામદાર' કહ્યો છે (“અશેક”, પૃ. ૧૬૮). એ શબ્દનું ભાષાંતર કરવાની જરૂર જ નથી. એ મૂળ શબ્દમાં જે અર્થ રહ્યો છે તે તેના ભાષાંતરમાં ઊતારી શકાય તેમ નથી. અશોકના સમયની પહેલાં ઘણું મહામાત્રો હતા; પણ ધર્મમહામાત્ર(ધર્મ વધારનારા મહામાત્રો)ની પ્રથમ યોજના કરનાર તે તે પિતે જ હતો.
૩. આ શિલાલેખની જૂદી જૂદી નકલમાં– અને તેમાં પણ ખાસ કરીને ગિરનારની નકલમાં પંગુતસં' શબ્દની પછી– સગી અવ્યય “ર” ને મનમા ઉપગ થયે છે તેથી કરીને આ વાક્યરચના સહેલાઈથી સમજી શકાતી નથી. તેમ છતાં પણ શ્રીયુત દે. ર. ભાંડારકરના મતે આ વાક્યને ભાવાર્થ એવો છે કે, અશોકના મુલકમાંના બધા “પારંz' અને ધર્મયુતોની સાથે ધર્મમહામાત્રને સંબંધ હતે. “ના અર્થને માટે જુઓ પૃ. ૧૫૭. “પંખપુત’ શબ્દ ત્રણ પ્રસંગે આ શિલાલેખમાં વપરાએલો છે; અને દરેક પ્રસંગે તેને જુદે જાદો અર્થ ખુહુલર સાહેબે કરેલો છે. સેનાર્ત સાહેબે કરેલી ટીકાનો (ઇ. એ, ૧૮૯૧, પૃ. ૨૩૯, ટીકા ૩૦ને) જવાબ આપી શકાય તેમ લાગતું નથી. “ધર્મયુક્ત” એટલે “(બરા) ધર્મના નિમકહરામએમ તેઓ કહેવા માગે છે. પણ તેને અર્થ “ધર્મથી યુક્ત અથવા ધર્મિષ્ઠ” કરો, એ વધારે સારું છે. થોમસ સાહેબે તેને અર્થ “ધર્મખાતાના અમલદાર” કર્યો છે (જ. . એ. સે, ૧૯૧૫, પૃ. ૧૦૨-૧૦૩), અને સ્મિથ સાહેબે તેને અર્થ “ ધર્મના તાબેદાર ” કર્યો છે ( “અશેક,” પૃ. ૧૭૦ ). તેઓ “ધર્મ-યુક્ત” શબદ માને છે; પણ “ધર્મયુક્ત” શબ્દ તેઓ માનતા નથી. પરંતુ આ રીતના સંબંધમાં વાંધો ઊઠાવી શકાય તેમ છે. પ્રથમ તે, પિતે ધર્મ-યુતની યોજના કર્યાનું કોઈ પણ સ્થળે અશોકે કહેલું નથી. તેણે તેમની યોજના કરી હોત તો પોતાની ધર્મલિપિએમાં ધર્મમહામાત્રને ઉલ્લેખ તેણે કરેલ છે તેમ તેમને ઉલ્લેખ પણ તેણે કર્યો જ હેત. એ જાતના અમલદારો અને સમયની પહેલાંના સમયમાં હયાતી ધરાવતા હતા, એવું અનુમાન કરવાને કાંઈ પણ કારણ નથી. વળી, રાજાની પ્રજા તરીકે “પંજયુત' ન હતા, પણ તેઓ રાજાના
અમલદારે હતા, તે પછી ધર્મયુકતના હિતસુખને માટે અને તેમને ધર્મોપદેશ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com