________________
૨૬૩
પ્રિયદર્શીએ ધર્માચરણ કર્યું તેના પરિણામમાં, અહે! ઢેલને અવાજ માત્ર ધર્મને અવાજ બન્યો છે; સ્વારીના રથ, હાથીઓ, આતશબાજી, વગેરેનું જે દશ્ય લોકોને બતાવવામાં આવ્યું છે તે દેવનું દશ્ય છે.” આ અર્થ એકદમ સ્વીકારી શકાય તેમ નથી; કારણ કે, “વા િશબ્દથી એમ સ્પષ્ટ થાય છે કે, જે વિમાન, દુfeતન અને નિષ અશકે બતાવેલાં તે જિનિ પતિ’ હતાં. આવું હોઈને પૃથ્વીની ઉપરનાં સ્વારીનાં રથ તથા હાથીઓ અને આતશબાજી તે ન હોઈ શકે. એફ. ડબલ્યુ. થોમસ સાહેબે પણ “ગલિંક શબ્દનો અર્થ “આતશબાજી ” કર્યો છે (જ. શે. એ. સે, ૧૯૧૪, પૃ. ૩૯૫); પણ આતશબાજી ઊડાવ્યાથી તેમાં ધર્માચરણ કેવી રીતે ઉત્પન થઈને વૃદ્ધિને પામે, એ તેણે બતાવ્યું નથી.
ઉક્ત વાકયના સ્પષ્ટાર્થને માટે જુઓ પૃ.૧૧૪-૧૧૬ અને પૃ. ૧૨૫-૧૨૬. શ્રીયુત દે. રા. ભાંડારકરે પિતાના લેખમાં (ઈ. એ, ૧૯૧૩, પૃ. ૨૫ અને ૧૧) માત્ર વિમાન’ શબ્દને જ સંતોષકારક ખુલાસે આપેલ છે. આ કામે તેમણે પાલિભાષાના “વિમાનવજુ” નામક ગ્રંથની પ્રત્યે આપણું ધ્યાન ખેંચેલું છે. ' રતન’ શબ્દને અને “જિ ” (અથવા ઘોતિષ) શબ્દને ખુલાસે પણ એ જ ગ્રંથમાંથી મળી આવે છે. આ ગ્રંથમાં એમ કહ્યું છે કે, જે લેકે ધાર્મિક જીવન ગાળે છે તે પૈકીના કેટલાક લોકો પરભવમાં “વિમાન(દૈવી મહેલ) મેળવે છે તેમ જ “હિતન'(એકદમ ઘળા દૈવી હાથી) પામે છે (પૃ. ૪, લીટી. ૧, પૃ. ૫૬, લીટી ૧૬ અને ૩૫) અને “જિaષ” અથવા જતિષ” [ વીજળીના જે ચળકતા ચહેરે (પૃ. ૧, લીટી ૯) અને તારા (રૂ. ૭, લીટી ૨૮) તથા અગ્નિ (પૃ. ૧૨, લીટી ૩૩)] પ્રાપ્ત કરે છે. દેવી ઘોડાઓ તેમ જ વહાણ વગેરે જે વસ્તુઓનો ઉલ્લેખ એ જ “રિમાનવજી” નામક ગ્રંથમાં કરેલો છે (પૃ. ૧૨, લીટી ૨૮; ૫. ૪, લીટી ૨૧) તે વસ્તુઓને સમાવેશ “માનિ દિવ્યાનિ પરિમાં થાય છે.
૨. “ રદ (સંવતંકલ્પ)ને માટે જુઓ જ છે. એ સે, ૧૯૧૧, પૃ. ૮૫, ટીકા ૧.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com