________________
૨૫૪
અશોકના દરબારી રસોડામાં સેંકડે અને હજારે પ્રાણીઓને વધ દરરોજ શા હેતુથી થતો હતો? આ બાબતમાં છે. એ, ૧૯૧૩, પૃ. ૨૫૫ અને આગળ જવાની ભલામણ છે. તે જ પ્રમાણે જુઓ આ ગ્રંથનું પૃ. ૨૧.
૬. અનિયમિત ભૂતકાળનું રૂ૫ “સમિg” ( મિg) અને પૂર્ણ ભૂતકાળનું રૂપ “મા ” (મા?િ) ધ્યાન ખેંચે તેવી રીતે વપરાએલ છે, એ અહીં જવાનું છે. આ પૂર્ણ ભૂતકાળનું રૂ૫ રસભર્યું છે; કારણ કે, પાલિભાષાના ઉચ્ચ સાહિત્યમાં તે રૂપ જોવામાં આવતું નથી. પરંતુ લોકોની સામાન્ય બોલીમાંથી એ રૂ૫ અદૃશ્ય થયું લાગતું નથી. અશોકના આઠમા મુખ્ય શિલાલેખની ગિરનારની નકલમાં પૂર્ણ ભૂતકાળનું રૂપ થઈ છે તે પણ ધ્યાનમાં રાખવાનું છે.
[ 2 ]
ભાષાંતર દેને લાકા પ્રિયદર્શી રાજાના મુલકમાં સર્વત્ર, તેમ જ તામ્રપણું સુધીના રોડ પય, સાતિયપુત્ર, કેરલપુત્ર જેવા પાડેસના રાજાઓના મુલકમાં, અંતિયક (અટિકસ) નામક
ન (ગ્રીસના) રાજાના તેમ જ જેઓ અંતિયક(અંટિયેકસ)ના પાડેસીર છે તેમના મુલકમાં સર્વત્ર દેવેને લાડકા પ્રિયદર્શી રાજાએ બે પ્રકારની ચિકિત્સા થાપેલી છેમનુષ્યોના ઉપયોગની અને પશુઓના ઉપયોગની. મનુષ્યના ઉપયોગની અને પશુઓના ઉપયોગની ઔષધીઓ જ્યાં જ્યાં જોવામાં આવી નથી ત્યાંત્યાં તે અણુવીને રોપાવવામાં આવેલી છે. મૂળ અને ફળ જ્યાં જ્યાં જોવામાં આવ્યાં નથી ત્યાંત્યાં તે અણાવીને રોપાવવામાં આવેલાં છે. મનુષ્યના અને પશુના પરિભોગને માટે રસ્તાની બાજુમાં કૂવા ખોદાવવામાં આવ્યા છે અને ઝાડાપાવવામાં આવેલાં છે.
ટીકા ૧. જુઓ પૃ. ૩૬ અને આગળ. પતિ(પાંડેયને માટે વળી જુઓ કા, લે, ૧૯૧૮ પૃ. ૧૦-૧૧, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com