________________
રપ૧ અર્થ ચર્ચવામાં આવેલા નથી. તેમાં તે અશકની ધર્મલિપિઓનાં મૂળ લખાણને લગતી ટીકાઓ આપવામાં આવી છે, અને બોલીને લગતા પ્રશ્નોની ચર્ચા કરવામાં આવેલી છે.
(૧) ચંદ મુખ્ય શિલાલેખે.
[ 1 ]
ભાષાંતર દેવાને લાડકો પ્રિયદર્શી રાજાએ આ ધર્મલિપિર કોતરાવી હતી. અહીં કોઈ પણ પ્રાણીને મારી નાખીને તેને ભોગ આપે નહિ, અને કોઈ પણ સમાજ પણ કરે નહિ; કારણ કે, દેવોને લાકે પ્રિયદર્શી રાજા સમાજમાં બહુ બુર દેખે છે. તેમ છતાં પણ દેવોને લાડકા પ્રિયદર્શી રાજાએ કેટલાક સમાજેને સર્વોત્તમ ગણ્યા છે.
પહેલાં દેવોને લાડકા પ્રિયદર્શ રાજના રસોડામાં સૂપાથે દરરોજ સેંકડો અને હજારે પ્રાણીઓને વધ થતો હતો. પરંતુ હવે આ ધમલિપિ લખાઈ ત્યારે સૂપાથે માત્ર ત્રણ પ્રાણુઓ હણતાં હતાં –એ મેર અને એક હરણ; પરંતુ એ હરણ પણ નિયમિત રીતે હણાતું નહિ. પછીથી આ ત્રણે પ્રાણીઓને પણ હણવામાં આવશે નહિ.
૧. પાણિનિ, ૬, ૩, ૨૧ માં છઠ્ઠી વિભક્તિના “ઈન્સમાd. ની બાબતમાં કહ્યું છે તેના ઉપર કાત્યાયનનું આવું વાર્તિક છે –
દ્વાનો-રિક વિ . આથી કરીને એમ સ્પષ્ટ થાય છે કે, ઉક્ત વાતકકારના સમયમાં લેવાનાં-કિશ' ને ઉપયોગ થતો હતો, અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com