________________
૪૩
પિતાના “ધજ'ની અને સામાન્ય ધર્મની વચ્ચે સરખામણી કરવાનું અશોકને બહુ ગમતું હતું. દાખલા તરીકે, “વિકથની અને
ધર્મદિન”ની વચ્ચે તેમ જ “ ૮”ની અને “ઈમાર'ની વચ્ચે તથા “ર”ની અને “ધમાન'ની વચ્ચે તેણે સરખામણી કરેલી છે. તે જ પ્રમાણે તેણે પંજમહામાત્રને સામાન્ય “મામાત્રથી જૂદા ગણેલા છે. એ રીતે જોતાં પિતાની “સ્ટિરિને સામાન્ય “જિ”થી જૂદી પાડવાના હેતુથી જ “ જિ’િ તેણે કહી હશે. “જિ’િ શબ્દનો અર્થ “શાસન” (એટલે કે, લેખ) થાય છે. ધવલીના અને વિગઢના જૂદા જૂદા શિલાલેખમાં તેમ જ સારનાથના સ્તંભલેખમાં એ જ અર્થવાળો ઉક્ત શબ્દ વપરાએલે છે. ખાસ કરીને સારનાથના સ્તંભલેખમાં થએલે એ શબ્દનો ઉપયોગ વિશેષ મહત્વ છે. એટલું ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે, એ લેખને “સિરા' તરીકે ઓળખાવવામાં આવેલું છે, અને તેમ છતાં પણ તેમાં એમ કહ્યું છે કે, અમલદારેને માટે એક લિપિ અને બૌદ્ધ ઉપાસકેને માટે બીજી લિપિ, એમ તેની બે લિપિએ કોતરવાની છે. અહીં સ્ટિરિને અર્થ “શra” જ હેઇ શકે. રાજા તરીકે અશોક સામાન્ય બાબતોને લગતાં અનેક શાસને કાઢયાં હશે. એ શાસન જેના વડે લખાતાં તે દેખીતી રીતે “લિપિ” કહેવાતી. વળી, તે પોતે ધર્મોપદેશક પણ હતો તેથી કરીને ધર્મપ્રચારના હેતુથી તેવાં જ શાસને તેણે કાઢયાં હશે. આવાં શાસનને જ આપણે “ધ ” તરીકે ઓળખાવવાં જોઈએ. તેણે પોતાના ચૌદ શિલાલેખેને અને સાત મુખ્ય સ્તંભલેખેને જ “ધમસ્ટિરિ’ નામ આપેલું છે, એ વાત ખરી; પરંતુ ગુહાલે સિવાયનાં તેનાં બીજાં બધાં શાસને “ધમસ્ટિ” નથી, એમ કાંઈ કહી શકાય નહિ. તેનાં એ બધાં શાસને “મ'ની વૃદ્ધિને લગતાં અને ધનના પ્રચારને લગતાં જ છે અને તેથી તેમને “મસ્ટિજિ' તરીકે ઓળખાવવાં, એ રેગ્ય જ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com