________________
૧
વિદ્યાએ રાજનીતિશાસ્ત્રમાં સમાઈ જાય છે, અને રાજનીતિશાસ્ત્ર જ ખરેખરી વિદ્યા છે. આ વાત એમજ સ્પષ્ટ કરી આપે છે કે, મૌય સત્તાના ઉદય થયા તેના પહેલાં હુંદુએએ જેટલી હિંમતથી તથા ચપળતાથી અધ્યાત્મવિદ્યાને અને તત્ત્વજ્ઞાનને ખેડયાં હતાં તેટલી જ હિ ંમતથી અને ચપળતાથી રાજનીતિશાસ્ત્રને પણ ખેડયું હતું, અને પાછળથી ધમે અને અધ્યાત્મવિદ્યાએ રાજનીતિશાસ્ત્રના ઉપર સ્થાન લીધું હતું તેા એક કાળે અધ્યાત્મવિદ્યાની ખુલ્લેખુલ્લી હાંસી થઇ હતી એટલું જ નહિ, પણ માત્ર રાજનીતિશાસ્ત્ર જ ખરેખરી વિદ્યા તરીકે ગણાઇ ગયું હતું. કૌટિલ્યના સમયના પહેલાંના વખતમાં હિંદુઓએ રાજનીતિશાસ્ત્રમાં કેટલા કાળા આપેલા, એની ચર્ચાને અહીં સ્થાન નથી; પણ કૌટિલ્યના “ અર્થશાસ્ત્ર ”ના અભ્યાસ જેમણે કર્યા છે તેમને કહેવાની જરૂર રહેતી નથી કે, આંતરરાષ્ટ્રીય કાયદાને લગતા ખૂબ આગળ વધેલા વિચારની સાથેસાથે રાષ્ટ્રને લગતા ચોક્કસ ખ્વાશ પણ હિંદુઓએ વિકસાવ્યો હતો. રાજનીતિશાસ્ત્રની સાથેસાથે ‘વાર્તા' (અર્થશાસ્ત્ર) નામક વિદ્યાને પણ હિંદુએએ વિકસાવી હતી. “ ખેતી તથા ઢારઊછેર અને વ્યાપાર ” : એ ત્રણની સાથે અર્થશાસ્ત્રના સંબંધ હતા, અને રાજનીતિશાસ્ત્રના કામે અર્થશાસ્ત્રના ઉપયોગ છૂટથી થતા હતા.
cr
‘રાજનીતિશાસ્ત્ર’ નામક ખાસ વિદ્યાને વિચાર હિંદુઓને આવેલા અને જેમાં કૌટિલ્યે પણ વધારા કરેલા એવા અનેક વિવિધ વિચારા અને સિદ્ધાંતા તેમણે વિકસાવેલા તેા પશુ કૌટિલ્યે પેાતાના ગ્રંથ લખ્યા ત્યાર પછી તુરત જ એ બધાની પ્રગતિ એકદમ અટકી પડેલી લાગે છે, અર્થશાસ્ત્રના વિષયને લગતા કાઇ નવા વિચાર આપતા કે તેમાં વિશેષ પ્રગતિ કરાવનારા એક પણ ગ્રંથ કોટિલ્યના સમયની પછી લખાએલા જાણવામાં નથી, એ હકીકતઉપલી વાતની સાક્ષી પૂરે છે. ખરૂં જોતાં કૌટિલ્યકૃત અર્થ શાસ્ત્ર”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com