________________
૧૯૯
,
""
st
"
"
,,
""
છે,૧ એ વાત માપણા ઉપલા નિર્ણયને બંધબેસતી નીવડે છે. પરંતુ સવાલ એ થાય છે કે, હિ ંદુસ્તાનના અને આસીરિયાના લાકા કયારે અને કયાં સમાગમમાં આવેલા ? ‘માસીરિયન ' લેાકેા બેશક અસુરા છે. વેદસાહિત્યમાં તેમને ખુદ હિંદુસ્તાનના લાકા કહેલા છે. વેદકાળના આ લેાકેા તેમની સાથે સતત લડાઇ કરતા હતા. આર્યાંનું આગમન થયું તેના પહેલાં જ તેમણે હિંદુસ્તાનના મેટા ભાગના કબજો લઇ લીધેલા, એમ જણાય છે. અસુરા માટા શિલ્પીએ હતા, એમ લાગે છે; કારણ કે, “ઋગ્વેદ” માં પણ તેમનાં “ સાત દિવાલનાં ” લેાખડની દિવાલનાં' શહેરના અથવા તે તેમનાં પથ્થરનાં સે શહેરા ” ના ઉલ્લેખ અનેક સ્થળે કરેલા જોવામાં આવે છે. અહીં એ સમયના દિવાલવાળા કિલ્લાઓના ઉલ્લેખ થએલેા લાગે છે. વળી, તે પૈકીના કેટલાક કિલ્લા પથ્થરના બાંધેલા હતા, એમ પણ આથી જણાય છે. “ઋગવેદ ” માં રાજમહેલાને “ હાર બારણાંવાળા ” અને “ હજાર થાંભલાના આધારે બાંધેલા મંડપેા ” ધરાવનારા કહ્યા છે. અસુર મયદાનવે યુધિષ્ઠિરને માટે બાંધેલા મંડપનું જે વન મહાભારત ”માં આપેલું છે તે ઉપલા વનને બરાબર મળતું આવ છે. ઘણું કરીને તે લાકડાના બનાવવામાં આવતા હતા. જંગી મકાના અસુરાના સ્થાપત્યની ખાસિયત હતી. તે જંગી પ્રમાણમાં મકાના બાંધતા. અશાકના સમયની હિંદુ સંસ્કૃતિમાં આસીરિયાના જેટલા અંશ હતા તેટલા જ અંશ આયૅના પણ હતા; અને સ્પત્યની દૃષ્ટિએ જાતાં તેા કહંદુસ્તાન આસીરિયાના લાકાતે ( અસુરને ). ખરેખર આભારી હતા. તેમાં પણ ખાસ કરીને જે આસીરિયાવાસીઓએ હિંદુસ્તાનમાં વસવાટ કરીને તેને પોતાની જન્મભૂમિરૂપ બનાવી દીધા હતા તે આસીરિયાવાસીઓને તા હિંદુસ્તાન બહુ જ આભારી હતા. એ રીતે આપણે એમ કહી શકીએ કે, અશાકના સમયનું સ્થાપત્ય ઘણા અંશે આસીરિયાને આભારી હતું તે પણ હિંદુ હતું.
(6
..
૧. “કેઇવ ટેમ્પલ્સ આફ ઇંડિયા ” ( હિંદુસ્તાનનાં ગુહામંદિર ),
પૃ. ૩૪-૩૫.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
નર
www.umaragyanbhandar.com