________________
૧૩૧
પોતાના ધર્મના પ્રચાર કરવાના કામે માત્ર ધર્મોપદેશના જ ઉપયાગ અશોકે કરેલો નહિં. અશાકના સાતમા મુખ્ય સ્તંભલેખમાં જણાવ્યું છે તેમ, રજ્જુકાને તેમ જ બ્યુટૈાને ધમ્મપદેશનુ કામ સોંપાયુ હતું તેની સાથેસાથે ધર્મશ્રાવણા કરવાનું કામ સોંપાયું હતું. ધર્માંત્રાવશેાના બે પ્રકાર હતાઃ(૧) મહાલાના વહીવટદારાને કરાવવાનાં શ્રાવા; અને (૨) લોકોને કરાવવાનાં શ્રાવણેા. એ શ્રાવણામાં રાજા અશાકની ઈચ્છાને! અને તેના નિશ્ચયને ઘેષ કરવામાં આવતા હતા. અશાકનાં પહેલા ગૌણ શિલાલેખમાં પહેલા પ્રકારના શ્રાવણના દાખલા નોંધાએલા છે. આપણે અગાઉ જોઇ ગયા તેમ, ઉત શિલાલેખમાં અશાક કહે છે કે, જ્યાંસુધી તે પાતે ભિક્ષુગતિક રહ્યો હતા ત્યાંસુધી તેણે લાકોને સ્વ અપાવવાના હેતુથી દેશને અને લોકાનેા સમાગમ કરાવવાની બાબતમાં પાતાથી બનતું કર્યું હતુ.
આ બાબતમાં તે પોતે જે પ્રયત્ના કરતા તે પ્રયત્નાને તેહ મળતી જોઇને તેને એવી પણ ઇચ્છા થઇ હતી કે, તેના પોતાના સર્વે અમલદારા તેમ જ સ્વતંત્ર પાડેાસીએ તે જ પ્રમાણે વર્તે તે। ઠીક. આથી કરીને પેાતાના બ્યુટેાની મારફતે તેણે એવા હેતુનાં શ્રાવણાના વૈષ કરાવ્યા હતા. તે જ પ્રમાણે જૂદાજૂદા પ્રકારના પાષડાની પ્રત્યે સહનશીલતા દાખવવાને ખેાધ કરતા અશેાકના બારમા મુખ્ય શિક્ષાલેખમાં કહ્યું છે કે, “જે કલાણા અને ઢીકણા પાષંડથી પ્રસન્ન હોય તેમને કહેવું જોઇએ કે, ' સ` પાડામાં સારની વૃદ્ધિ થાય અને પરસ્પર વખાણુ થાય, એ દેવાને લાડકાને જેવાં લાગે છે તેવાં દાન કે પૂજા લાગતાં નથી. અશેકિની આ ઇચ્છાની માહિતી પ્રજાને કેવી રીતે આપવામાં આવતી ? ધર્મેશ્રાવણા કરાવીને અશાક પોતાની ઈચ્છા જણાવતા. ઉક્ત બંનેપ્રકારનાં શ્રાવણામાં ધર્મવૃદ્ધિના આશય રહેલા છે; અને તેથી તેમને ધશ્રાવણા’ ખુશીથી કહી શકાય. એ રીતે જોતાં પોતાના સાતમા મુખ્ય સ્તંભલેખમાં અશોક પેતેિ કહે
9 39
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com