________________
૧૧૮
ને લગતા સિદ્ધાંતને મળતા આવતા નથી, પણુ જૈનસાહિત્યમાંન ‘અન્ય 'ને લગતા સિદ્ધાંતને વધારે મળતા આવે છે. જીવાની હિંસા: જૂઠાણું; ચારી;શિયળના અભાવ; અને અહિક વસ્તુઓના મેાહ : એ સૌના સમાવેશ ‘અચ’માં કરવામાં આવે છે.’વ્યુત્પત્તિના દષ્ટિબિંદુથી જોતાં અશોકના ‘આસનવ' શબ્દ જૈનસાહિત્યમાંના ‘અન્ય’ રાખ્તને વધારે મળતા આવે છે, પણ બૌદ્ધસાહિત્યમાંના ‘આલય' શબ્દને આછા જ મળતા આવે છે : એટલું બ્યુલર સાહેબનું કથન ખરાખર લાગે છે; પણ અશોકે ગણાવેલા ‘જ્ઞાત્તિવ 'જૈનસાહિત્યમાંના ‘ સચ 'તે વધારે મળતા આવે છે, એમ મ્યુહલ સાહેબ શાથી કહે છે : એ બરાબર સમજાતું નથી. પરંતુ યુદ્ઘર સાહેબની માન્યતા ખાટી છે, એમ સમજવાનું નથી. એમણે આપેલા પુરા એમના પોતાના મતથ્યને ટકા આપી શકતા નથી, એટલી જ ખામી એમાં રહેલી છે. અહીં આપણે તા એટલું જ ધ્યાનમાં રાખવાનું છે કે, પેાતાના ત્રીજા મુખ્ય સ્તંભલેખમાં અશાંકે ‘પાપ’નો પણ ઉલ્લેખ કરેલો છે- અને તે પણ ‘ ગત્તિનય ’ ની સાથેસાથે જ– અને એ તેથી દૂર રહેવાની બાબતમાં આપણને તેણે આધ આપેલા છે. શ્રીયુત દે. રા. ભાંડારકરનું મતવ્ય એવું છે કે, બૌદ્ધપથની મતાધર્મવિદ્યાના દષ્ટિબિંદુથી જોતાં, ‘ પાપ ’ અને અત્તિનય ’( સવ ) શબ્દ એમ્બીજાની સાથેસાથે વપરાતા. નથી, અને તેમની વચ્ચે ફરક પણ બતાવવામાં આવતા નથી. પરંતુ જૈનપ ંચના તત્ત્વજ્ઞાનમાં આવી જાતનેા ભેદ દર્શાવવામાં આવે છે, એ જૈનસાહિત્યના અભ્યાર્સી સારી રીતે જાણે છે. જૈનસાહિત્યમાં અઢાર પ્રકારનાં ‘ પાપ ’ ગણાવેલાં છે, અને ખેતાળીસ પ્રકારના ‘આશ્રય' પણ ગણાવેલા છે. ૧ એ બે પ્રકારની યાદીઓમાં ૧. મિસિસ સ્ટીવન્સન કૃત “હાર્ટ આક્ જૈનીઝમ ” ( જૈનપથનું હાર્દ ), પૃ. ૩૦૨ અને આગળ તથા પૃ. ૩૦૫ અને ાળ, પાપ''ની અને લવ ’ની આવી તુલનાત્મક ગણના બૌદ્ધસાહિત્યમાં જોવામાં
*
"
tr
C
આવતી નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
'
www.umaragyanbhandar.com