SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ મા તરીકે વિમા કરીને એ ના ઉલ્લેખ બાપંથના સ્વર્ગની અંદગી ભોગવે છે, એમ હિંદુલેકે માને છે. પરંતુ ધાર્મિક મનુષ્યને કેવી જાતનાં સ્વર્ગવાસ અને સ્વર્ગીય વિમાન મળે છે, એનું જ વર્ણન બૌદ્ધપંથની માન્યતાને અનુસરીને “વિમાનવશુંમાં કરેલું છે. વાંચનારા અને સાંભળનારા લેકે આ લેકમાં શુદ્ધ અને સાત્વિક જીવન ગાળવાને પ્રેરાય તેમ જ પોતાની ધાર્મિક ફરજાને અદા કરવામાં ઉત્સાહ રાખવાને પ્રેરાય, એ હેતુથી જ “વિમાનવજુમાં ઉક્ત બાબતોના સંબંધમાં ભાર દઈને કહેવામાં આવ્યું છે. પોતાની પ્રજામાં ધર્મપરાયણતાનો વિકાસ કરનારાં કારણે તરીકે વિમાનીને તેમ જ હાથીઓને અને “અગ્નિસ્ક છે ને અશકે ગણાવેલ છે તેથી કરીને એમ જ સાબીત થાય છે કે, જે સ્વર્ગને તે માનતો હતો અને જે સ્વર્ગને ઉલ્લેખ પોતાના રાજકાળના બારમા વર્ષમાં તેણે પોતે કરેલ છે –તે સ્વર્ગ બાદ્ધપંથના સાહિત્યમાં જણાવેલું સ્વર્ગ જ હતું. ઉપલી વિચારપરંપરાથી વાચકની એટલી તો ખાત્રી થઈ જ હશે કે, અશોક પિતાની ધર્મલિ પઓમાં પોતે દર્શાવેલા ધર્મને ઉપદેશ કરતો હતો તે વખતે બાદ્ધપંથી હતો, અને બૌદ્ધપંથમાંથી જ તેને પિતાના ધર્મની બાબતમાં પ્રેરણા મળેલી હતી. પરંતુ હવે કઈ વાચક એમ પુછશે કે, “આ સર્વને માટે તે માત્ર બૌદ્ધપંથને જ આભારી હો ? બીજા કોઈ ધર્મમાંથી વિચારની પ્રેરણા મેળવીને તે વિચારોને તેણે પિતાના જ કરી લીધેલા કે કેમ?” લોકે ધર્મને ઉદ્ધરે અને પોતે બહુકૃત થાય તેટલા માટે તેમણે એકબીજાના ધર્મને સાંભળવો જોઈએ : એવી સલાહ તેણે પોતે જ લેકને આપેલી છે. જેને અમલ કરવાને ઉપદેશ પારકાને તે કરતો તેને અમલ તે પોતે પણ કરતે હોવો જોઇએ. બૌદ્ધપથી ન ગણાય પરંતુ બીજા કોઈ સંપ્રદાયમાથી લીધેલાં ગણાય એવાં તો અશોકના પિતાના ધર્મમાં કે તેના પિતાને વર્તણુકમાં જોવામાં આવે છે કે કેમ? અમુકામુક કામ ન કરવાં, એવી મતલબને જે ઉપદેશ અશોકે કરે છે તેને વિચાર કાળજીપૂર્વક કરનારા વાચકને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034753
Book TitleAshok Charit
Original Sutra AuthorN/A
AuthorR R Devdutta
PublisherGujarat Varnacular Society Ahmedabad
Publication Year1927
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy