SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૯ 99 બાબતમાં ખાસ ભાર દખને કહે તા પણ તે સિદ્ધાંત મુખ્યતઃ સ હિંદી ધર્મની બાબતમાં સર્વસામાન્ય હતા. ” તેમ છતાં પણ અન્ય સ્થળે ૧ તેણે કહ્યું છે કે, ધર્મલિપિમાં વધુ વેલા ધર્મ બૌદ્ધપચથી ર'ગાવાથી કહેા કે, બૌદ્ધપથના મૂળમાં રહેલા ( પશુ હિંદુધર્મમાં ગૌણસ્યાન ભાગવતા ) નીતિવિચારથી તરખેળ થઇ જવાથી– સહજ બદલાએલા હિંદુધર્મ છે. ” આમાં તા વિરાધાભાસ થાય છે; કારણ કે, એક પ્રસંગે તેને અશોકના ધર્મમાં કાંઇ ખાસ બૌદ્ધતત્ત્વ લાગતું નથી ત્યારે ખીજા પ્રસંગે એ જ ધર્મ બૌદ્ધનીતિવચારથી તરળ થઇ ગએલા તેને લાગે છે. એવી જ રીતે એક સ્થળે સ્મિથ સાહેબ કહે છે કે, અશેકે સ્વર્ગની જે લાલચ બતાવી હતી તે ધણાખરા ગ્રંથામાંના બૌદ્ધતત્ત્વજ્ઞાનની સાથે ભાગ્યે જ અધ બેસે છે. તેમ છતાં પણ અન્યત્ર તેણે એવી ટીકા કરી છે કે, અશોકે પાતે પાતાની આશા પ્રદર્શિત કરી ન હતી તેા પણુ ધણું કરીને તેને નિર્વાણુ મેળવવાની આશા હતી.ર પેાતાના ધર્મ એધતી વેળાએ અશોક પોતે બૌદ્ધપથી હતા તેા પણ તેના ધર્મમાં કાંઇ વિશેષતા ન હતી તેમ જ કામી તત્ત્વ પણ ન હતું : એમ કેમ બન્યું. હશે ? ક્લીટ અને સ્મિથ સાહેબના જેવા કેટલાક વિદ્વાના એ બાબતની વિમાસણુમાં પડી ગયા છે. પરંતુ સેના સાહેબ એવા નથી નીવડયા. અશોકના ધમ”ની અને બૌદ્ધપથના ધમ-પત્ર”ની વચ્ચે એમણે ધણી સમાનતા જોઇ છે. એ કાળના બૌદ્ધપથનુ એવું સાથે સપૂર્ણ ચિત્ર અશાકની ધર્મલિપિમાં આલેખાએલું છે કે, એ ધર્મરાજના સમય સુધી તા બૌદ્ધપથ “ અમુક ચુસ્ત નિયમેાના ઉપર કે સૂક્ષ્મ સિદ્ધાંતાના ઉપર ખીલકુલ ધ્યાન ન દેનારા તથા ઉપાસકના કે ભિક્ષુના તત્ત્વથી જરા પણ ન લદાખેલા...... અને તેમ છતાં પણ સ્પષ્ટપણે ઉલ્લેખાએલા સૂત્ર વગરના ચોખ્ખામાં ૧. “ અશાક” (અંગ્રેજી પુસ્તક), પૃ. ૨૯–૩૦. અશાક” (અંગ્રેજી પુસ્તક), પૃ. ૬૪૬૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૩. " www.umaragyanbhandar.com
SR No.034753
Book TitleAshok Charit
Original Sutra AuthorN/A
AuthorR R Devdutta
PublisherGujarat Varnacular Society Ahmedabad
Publication Year1927
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy